________________
၇၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၉၇
એમ વિચારી સુમતિપ્રધાનને બોલાવીને કહ્યું કે, એને નિગ્રહ કરે. પ્રધાને એ કામથી અત્યંત વાર્યો તેથી રાજા મૌન કરી રહ્યો અને પિતાના માણસોને છાના કહ્યું કે રાત્રે ઘરનાં વચલે માગે આવતે જેણે દેખે, તેને મારી નાંખો. તેમાં કાંઈ વિચાર કરશે નહીં. તે વાત ચાકરે પ્રમાણુ કરી અને રાજાએ તે ચાકરેને છાના ઉભા રાખ્યા.
હવે રાજાએ રાત્રિને સમયે રાજકુમારને બોલાવવાને પુરૂષ મોકલ્યો. તેણે જઈ કુમારને કહ્યું કે હમણું કાંઈ પ્રજન છે માટે રાજા મધ્ય ભાગે થઈ ઉતાવળા તમને તેડાવે છે. તે સાંભળો પગ લેઈ ઢાલીયાથકી કુમાર ઉતર્યો. તેને સ્ત્રીએ છેડે ઝાલીને કહયું કે સ્વામિન ! તમે ડાહ્યા છે, નીતિના જાણ છે, તે કોઈને વિશ્વાસ કરી આવી અંધારી રાતે એકલા કેમ જાઓ છે, યતા છે
काके शौच द्यूतकारेषु सत्य, क्लीबे धर्य मद्यपे तत्वचिंता, । सपे झांति स्त्रीषु कामोपशांतिः राजा मित्र केन दृष्ट श्रुतं वा ४३
હે સ્વામિન્ ! તમારા કામમાં તમારે મિત્ર સજજન સાવધાન છે માટે એને મેકલે. તે સાંભળી કુમાર હર્ષ પામી આંગણે સુતે જે સજજન પાપી તેને લાવીને મોકલ્યો. તે પણ હર્ષ પામતે જાય છે એટલે માર્ગમાં વચમાં તેને રાજપુરૂષે મારી નાંખે. ઉખાણે સાચે થયે. જે “વરાણં વં વાતતિ” તે વખતે કલકલાટ શબ્દ . તેને મરે જાણીને સ્ત્રી કુમારને કહેવા લાગી હે મહારાજ મારૂં કહ્યું ન માન્યું હતું, તે મારી શી ગતિ થાત ? પછી કુમાર પણ રાજાનું કપટ જાણું સૈન્ય સહિત સંનદ્ધ થઈ નગર બહાર નીકળે રાજા પણ કે પાટે પે યુદ્ધ કરવા બહાર નીકળ્યા. ત્યારે પ્રધાને ઘણું ઘણી વાતે હી રાજાને સમજાવ્યું, કે હે રાજન અવિચાર્યું કામ ન કરીએ. એતે ગુણવંત છે. માટે પરીક્ષા કરો.
ત્યારે રાજા બોલ્યા “તમે સારૂ કહ્યું, તે હવે તમે જ જાઓ અને સર્વ ખબર લાવે. તે પ્રધાન પણ કુમાર પાસે આવીને પૂછવા લાગ્યું કે તમારી જાતિ કહે ! કુમારે કહ્યું કે મારી ભુજા તમને ເເເບ ເອເອເອເອເbbບໍ່ເເເເເເເເເເເເເເເເເເເເນ່