________________
၆၇၀၇၀၇၇၉၅၉၁၉၀၉၇၇၇၇၈၇၇၈၈၇၀၇၀၇၀၇၇ ၇၇၀၉၇၈၇၇၀၇၈၅၀၀၇၉၆၇၀၇၅၉၅၉၀၇၀၀၈၈၇၀၈၀၇၇၀ ၅၈ પુત્રીને સાજી કરે. કુમારે પણ સુગંધી દ્રવ્યનું મંડળ પૂરીને હેમહવનાદિ મહા આડંબર સહિત કેડને વિષે રાખેલી ઔષધિ લઈને ઉપચાર કર્યો. એટલે કન્યા દિવ્યનેત્રવત થઈ. ત્યારે તે રાજાએ પિતાની પુત્રી કુમારને પરણાવી. અને રાજ્યમાંથી અર્ધરાજ્ય વહેંચી આપ્યું. કુમાર પણ તે સ્ત્રી સાથે ભેગને ભેગવતે દેગુંડક દેવની જેમ વિચરે છે.
એકદા કુમારે ગોખને વિષે બેઠાં અકરમાતું પેલા પાપીને માર્ગમાં જતે દીઠે. આ ગલે છે, ભૂખે પેટ બેવડું વળી ગયું છે, શરીર તે રજે કરી ખરડયું થયું મહામલિન છે, ઠામ ઠામ ગુંબડા થયાં છે, તેની ઉપર પાટા બાંધ્યા છે તે મહાબિભત્સ ચાલતે થકે જાણે પાપને ઢગલે જ હેય નહિ ! એ તેને દેખીને કરુણવંત ચિત્તે તેને બેલાવી પિતાની પાસે બેસાડી કુમાર કહેવા લાગ્યો કે તું મને ઓળખે છે? તે પાપીએ કહ્યું કે હે મહારાજ, તમને કણ ન ઓળખે ? કુમારે કહ્યું કે હું વિશેષે પુછું છું. તું મને બરાબર ઓળખે છે નહિં ? ત્યારે પાપી છે કે હું નથી ઓળખતે. કુમાર બાલ્ય કે જેની આંખ કાઢી તેને પણ નથી ઓળખતે? તે સાંભળીને તે પાપી લાજ ભય અને શંકા આણતે આકુલચિ નીચું મુખ કરી રહ્યો. કુમારે તેને તે વેષ મૂકાવી નાન, વસ્ત્ર, અલંકાર, ભેજના પ્રમુખ દઈ કહ્યું કે હે સજન ! જે પુરુષ પિતાની ઋદ્ધિમાંથી પિતાના મનુષ્યને સંવિભાગ ન કરે તેણે રાજયાદિક પામે પણ શું? તે માટે તમે સુખે અહીં રહે. " હવે ત્યાં રહેતાં થકાં એક દિવસ કુમાર સજજનને પૂછે છે કે તહારી આવી અવસ્થા કેમ થઈ ? ત્યારે પાપી છે કે તમને વડ હેઠલ મૂકી ને આગળ જતાં મને ચાર મળ્યાં, તેણે ચષ્ટિમુષ્ટિના પ્રહાર કરી મારું સર્વસ્વ લુંટી લીધું. પછી દુઃખ પામતે હું અહીંઆ આવે, તે માટે તમે ધર્મનું ફલ પામ્યા અને હું અધર્મનું ફલ પાયે, હવે મને વિસર્જન કરે. કુમાર બોલ્યા, તમે સ્વસ્થ થઈ અહીંયા રહે, કાંઈ ચિંતા કરશો નહીં હું રાજ્ય પામે છું માટે મારા રાજ્યના અધિ
Possessessssssssssssfeded sessessessessessessessodessessedseasesses
૨૦