________________
၉၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇၇
सव्वस्स अणिच्चत्तं', जुवणधणसयण-अच्छदाराणं ॥ देहस्स जीवियस्स य, इक्कपि न पिछहे निच्च ॥१॥ माय-पियपुत्तबधव, सकल कुसलाई आइ कारं ति ॥ न मरं तस्सुवर, तिलतुसमित्तो विहु जणंति ॥२॥
એ પ્રમાણે ચિત્તમાં વિચાર કરીને તૈયારી કરવાની ગુણસુંદર પ્રધાનને આજ્ઞા કરીને, પિતે શ્રી જિનશાસનને યોગ્ય એવી સહુને શિક્ષા આપી, જિનશાસનની પ્રભાવના કરીને, અફાઈ મહોત્સવ કરીને, ઉચકુલ, ભેગ્યકુલ, રાજયકુલ અને ક્ષત્રિયકુલમાં ઉત્પન્ન થયેલા, વૈરાગ્ય પામેલા, સંસાર સુખથી વિરક્ત થએલા એવા પાંચસે પુરુષે તથા ગુણસુંદર પ્રધાન સહિત રાજાએ કેવળી ભગવંત પાસે ચારિત્ર લીધું. ત્યાર પછી ગ્રહણ શિક્ષા તથા આસેવના શિક્ષા એ બે પ્રકારની શિક્ષા ધારણ કરતા, એટલે ગ્રહણ તે જ્ઞાન અને આસેવન તે ક્રિયા એ બનનેને ધારણ કરતા, મક્ષ જ એક સાધ્ય છે જેને એવા તેઓ દુષ્કર સંયમ તપ પાલતા, શુભ ધ્યાનમાં તલ્લીન રહેતાં, પિતાના સરખે જ ગુણવંત પરિવાર છે જેને, તથા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી કેઈને પ્રતિબંધ ન કરતાં, ધર્મ ધ્યાનના ચાર પાયામાં ચિત્તને રાખતાં, ક્ષમા, માવ, આજંવ, મુક્તિ પ્રમુખ શુકલ ધ્યાનના આલંબનને આલંબતાં, પરિષહ –ઉપસર્ગના સંસર્ગને ચિત્તમાં પણ નહિ સંભારતાં જ્ઞાન, ધ્યાન, સંયમ, સમતા, તપમાં પ્રવર્તતા તે મહેંદ્ર મુનિરાજને અને શેષ–બાકીના સર્વ સાધુઓને પણ સવષાદિક અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ.
કોઈક મુનિના વિષ્ઠા, મૂત્ર, કફ, મલ, સ્પર્શાદિક શરીરના સર્વ અવયવ ઔષધિભૂત થયાં છે તે સર્વ ઔષધિલબ્ધિવંત સાધુ કહીએ. કેઈ અણુત સૂક્ષમ શરીર કરવાને શક્તિવાળા, અથવા કઈ મેરૂ થકી પણ મહે શરીર કરવાની શક્તિવાળા, કેઈ વાયરાથી પણ હલકું શરીર કરવાની શક્તિવાળા, કોઈ વજીથકી પણ ભારે શરીર કરવાની શક્તિવાળા, કેઈ પૃથ્વી પર રહી મેરુશિખરને સ્પર્શ કરવાની શક્તિ
-
weeeeeeeeeeeeesessessessom
::
»