________________
နနနနနနနနနနနနနနနနနနနနနန
राज्य यातु, श्रियो यातु, यातु प्राणा विनश्वराः ॥ वा मया स्वयमेवोक्ता, वाचा मा यातु शाश्वती ॥१॥
સર્વ જાઓ પણ બેલ્યુ વચન કેમે ન જાઓ. એમ વિચારી કુમારે થાડે પ્રમુખ તેને આપે. અને તે તેને ચાકર થઈને રહ્યો.
હવે તે પાપી ઘોડા ઉપર બેસી કેડે જાય, અને કુમાર પાછળ રહ્યો થકો પહોંચી શકે નહિ. ત્યારે પાપી બે, ધર્મના પક્ષપાતનું ફળ પામ્યા ? હવે કહો કે અધર્મથી જય ? અને આ ઘેડે પાછે
કુમાર છે, જે પાપી ! દુર્મતિના ઘણી ! તું મને પણ દબુદ્ધિ આપે છે ? આ શરીર તે વિનાશી છે. માટે ધર્મ એજ સાર અને શરણ છે. એ ગામડિયા લાકે અજ્ઞાન હોય છે, માટે એ પુરુષે એમ કહ્યું. પણ ધર્મનું માહાસ્ય જાય નહીં.
દ્રાક્ષ ઉંટને ન ગમે તેથી કાંઈ દ્રાક્ષની મધુરતા જતી નથી. ત્યારે સજજન પાપી છે. હે કુમાર ? તમે ગભ (ગધેડા)નું પૂંછડું પકડયું તે મૂકતા નથી. જેમ મૂખ ગર્દભની પાટુએ ખાતે જાય તે પણ મૂકે નહીં તેમ તમે પણ એવા જ કદાગ્રહી છે. આપણે ફરી બીજા ગામના લેકેને પૂછીએ, જે તેઓ પણ તેમજ કહેશે તે શું કરશો ? ત્યારે કુમાર છે, જે મારા આ ચક્ષુ છે તે તમને આપીશુ. એ પ્રમાણે નિશ્ચય કરીને આગલા ગામમાં ગયા. ત્યાં પણ ભાવિભાવને
ગે તે લેકેએ પણ તેમજ કહ્યું. વળી આગળ માર્ગમાં જતાં પાપી કહેવા લાગ્યા કરે સત્યવાદી ? હે ધર્મપક્ષપાતી ? હવે શું કરશે ? એવા ઉ૯લંઠ વચન સાંભળી કુમાર પણ દૌર્ય ધારણ કરી એક વડના વૃક્ષ નીચે જઈને કહેવા લાગે. રે “દેવતા દેવીઓઅહો કપાલો? તમે સાક્ષી છે. એક ધમ તે જ જગતમાં જયવંતે છે. તે મને શરણ થાઓ. એમ કહી છરીએ કરી બંને નેત્રો ઉખાડીને પાપી સજાને આપ્યા. તે લઈ સજ્જને કહ્યું છે કુમાર ? તમે ધર્મના ફળ બેઠા બેઠા ભેગ. એમ હાંસી કરતો ચાલ્યો ગયો.
હવે કુમાર એકલો મહા આપત્તિમાં પડયે વિચારે છે કે, આ
destestastastastastestostestostestastasestastostadaslastestostestostestostestostestadostastastasesosodastastasestededosastostadastade de
પ૭