________________
આ હવાઇ ન
ရန၉၈၉၉၅၉၈၀၉၉၉၉၉၉၉၉ ၉၉၉၉၇၀၈၈၇၀၃၅၉၈၀၉၇၉၆၇၀၇၀၃၄ નહીં. રાજાએ પણ જૈનધર્મની અપભ્રાજના કરવા માટે શેઠ, સેનાપતિ, પૂહિત, પ્રધાન, મંત્રીશ્વર, સામંત, પાડિયા, હાલી, મવાલી, સર્વને ભેળા કરી રાણીને લઈ જ્યાં યક્ષનું દેહરૂં છે ત્યાં આવ્યાં. આવીને કોટવાળને કહ્યું કે હું કેટવાળ ! આજ કોની ચકી કરે છે? ત્યારે કોટવાળે કહ્યું કે હે મહારાજ ! જેનના યતિ યક્ષના દેહરામાં આવ્યા છે, તેણે વેશ્યા ઘાલ છે, તેની ચેકી કરું છું. એવું સાંભળીને રાજા રાણના મુખ સામું જોઈ મશ્કરીમાં કહેવા લાગ્યું કે હે કોટવાળ ! તું ભૂલ્યા છે. જૈનના યતિ એવા હેય નહિ. કોટવાળે કહ્યું કે મહારાજ ! હું નથી ભૂલ્યા. હું ખરી વાત કહું છું એવું જેમ જેમ સાંભળે તેમ તેમ રાણીનું મુખ ઝાંખું થાય છે અને મનમાં વિચારે છે કે મુનિ તે એવા હોય નહીં પણ કદાચિત કઈ વેષધારી પતિત પરિણામના ધણી હશે, તે જૈનશાસન મેલું દેખાશે, એમ વિચારે છે એટલામાં તે રાજાએ કેટવાળને કહ્યું કે દેહરૂ ઉઘાડે, જોઈએ તે ખરા જે અંદર કોણ છે! તે જેટલામાં બારણું ઉઘાડે એટલામાં અંદરથી એક પુરુષ અતીતનાં વેષે “અલખનિરંજન, ની ચીસ પાડતે, બહાર નિકળતે સર્વલોકેના વચ્ચે થઈ કયાંય જતો રહ્યો. તેની પછવાડે વેશ્યા પણ નીકળી. તે દેખી રાજા નીચું સુખ કરી ઝંખવાણે પડશે. લોકો પણ વિસ્મય પામ્યા. જૈન લેક ઘણે હર્ષ પામ્યા. રણના અંગોપાંગ પ્રલિત થયા. અને સાડા ત્રણ ક્રોડ રામરાજી વિકસ્વર થઈને રાજાને કહેવા લાગી. કે રાજન! આ ગુરુ તે મહારા કે તમારા? રાજા કેટવાળને પૂછવા લાગ્યા કે એ શી વાત છે ? ત્યારે કેટવાળે કહ્યું કે હે મહારાજ ! આ તે કઈ આશ્ચર્ય જેવી વાત થઈ ! એમ સાંભળીને રાજા બે નહિ. અને નીચું જોઈ ઘેર આવ્યું, જેનશાસનની ઉન્નતિ થઈ. પછી રાજા રાણીને ધર્મ સંબંધી નિંદાના વચન કહેતે બંધ રહ્યો. એમ સાધુ તે ઉત્સર્ગ અપવાદ આદિ અવસરના જાણ હોય. એ કથા ગુરૂના મુખે સાંભળી તેમ લખી છે. / રૂતિ છે
કરી એક
અહહહહહહહહestseedsheeતહાહાકલ
પર