________________
ગા
અનુભવતા, પૃથ્વીને જિનપ્રાસાદથી મઢિત કરતા જ્યાં જ્યાં પેાતાની શ્માજ્ઞા પ્રવર્તે, ત્યાં ત્યાં જગત્માં સારભૂત જે યા તે વર્તાવતા હતા. શ્રી સુધની ભક્તિ કરે, પરોપકાર કરે, સ્વજન વને ઘણું દાન માન આપી સતીષે, દીન અનાથના ઉદ્ધાર કરે, એ રીતે ત્રણ વર્ગને સાધતા હતા, હવે ચેાથેા પુરુષાર્થ સાધવા ઉજમાળ થયે.
એવા અવસરમાં તે ભુવનભાનુ નામના કેવળી ભગવંત પધાર્યાં. તેની વનપાલકે વધામણી આપી. રાજાએ પણ તેને જીવે ત્યાં સુધી ખૂટે નહિ એટલુ પ્રીતિદાન આપ્યું. અંતેઉરથી પરિવરેલા મહેદ્રરાજા ગુણસુંદર મંત્રીશ્વરને સાથે તેડી ગુરુને વંદન કરવા માટે નીકળ્યેા. અનુક્રમે વિધિપૂર્વક વંદન કરી યથાચિત સ્થાનકે બેઠા, તેને કેવળી ભગવાન પણ તેવા પ્રકારની જ ધમ દેશના આપતા હતા કે જેથી તે રાજા સયમ સન્મુખ થાય. ૫ યથા । ન' તું વાયબ્ધ', ત' જ્ઞ વિય રદ્દ તુમાળા || ચવિશ્વો હૈં મુન્નુત્તો, માનવ વિશ્ર્વે ॥ ॥ o दिवस निसाघडिमाल, आउसलिलं जियाण धित्तणं ॥ चंदाइ च्च बहल्ला कालरहट्ट' भमाडेइ ॥૨॥
એ પ્રમાણેની દેશના સાંભળીને સ`વેગ-વૈરાગ્ય વધતા તેણે ગુરુને પ્રણામ કરીને કહ્યું. કે હું સ્વામિન્! મારે દીક્ષા લેવાનું મન છે, ત્યારે ગુરુ મેલ્યા કે હે રાજન્ ! એ વાતમાં વલખ ન કરો. ા યતઃ॥ ન હે શાબ્વે, નરેળ વવ ન વ ાસ ॥ मच्चु अकरुणहिअउ नहु दिसइ आवयंतो वि ॥ १ ॥ तूरह धम्मोकाउ, माहु पमायं खण पि कुव्विज्जा ॥ बहुविधो य मुहुत्तो, मा अवरहं पडिच्छाहि ॥ २ ॥
આ પ્રમાણે દેશના સાંભળીને વિશેષ બૈરાગ્ય પામી ઘેર આવીને ચિંતવવા લાગ્યા, કે સર્વ પદા અનિત્ય છે. ૫ યતઃ ॥
အာာာာာာာားးရော၊ aaaaaaa
૪૬