________________
એક દિવસ તે મહેન્દ્ર રાજૠષીશ્વરને પેાતાનુ આત્મત્ત્વ વિચારતાં વિચારતાં શુકલધ્યાનને યેાગે ઘાતિક્રમ ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાં દેવતાઓએ કેવળજ્ઞાનના મહાત્સવ કરીને ધમ સાંભળ્યેા. પછી તે મુનિ અનેક વર્ષોં સુધી વિહાર કરી અનેક ભવ્ય જીવને પ્રતિ. બોધ આપીને શ્રી સિદ્ધાચલજી ઉપર પરિવાર સહિત જઈને ભવાપગ્રાહી ક્રમ ક્ષય કરી મેાક્ષે પધાર્યાં.
કેટલાક તેમના પિરવાર પશુ દુષ્કર તપ-સંયમ પાલી શુભધ્યાને તપર થઈ સકલ ક્રમ ક્ષય કરીને મેક્ષે ગયા. કાઇક સાધુ સાવશેષ કમે કરી અનુત્તર વિમાનમાં ગયા, કોઇક ત્રૈવેયકને વિષે ગયા, કોઈક દેવલાકને વિષે ગયા અને કાષ્ટક શકેન્દ્રના સામાનિક દેવતા થયા. એમ અનુક્રમે એ ત્રણ ભવે માક્ષે જશે. (ઈતિ મહેન્દ્ર નરેન્દ્રની કથા સ`પૃથુ,) હવે બીજો અથ :-સાધુ હાય તે સમતા કરે, તે ઉપર અર્જુનમાલીનું દૃષ્ટાંત.
સાધુ હાય તે સ.
રાજગૃહ નગરને વિષે અર્જુન નામે એક માળી રહેતા હતા. તેને સ્કષશ્રી નામે ભાર્યા હતી; માગરપાણિ યક્ષ તેના કુલદેવતા હતા. તેની વાડીની પાસે તે યક્ષનુ દેહરૂ હતું. હવે એક દિવસ તે સ્ક ંધશ્રી પાતાના ભર્તારને ભાત દઇને કુલ લઇને પેાતાના ભર્તાર સહિત મેગરપાણિ યક્ષની પૂજા કરવા આવી. તેવામાં છ ગેાષ્ટિક પુરુષ મહા દુષ્ટ બુદ્ધિના સ્વામી ત્યાં જ રહ્યા છે. તેઓએ જેવી સ્ત્રીને જોઇ કે તુત જ છએ પુરુષાને પાપકમ કરવાનું મન થયુ' ત્યારે અર્જુનમાળીને બાંધીને યક્ષ તથા અર્જુનમાળીની નજરે દેખતાં તે છએ પુરુષે અર્જુનની સ્ત્રીને ભોગવવા માંડી. તે જોઈ અર્જુનમાળી વિચારવા લાગ્યા કે, આજ સુધી એ યક્ષની પૂજા કરી તે સ ફોગટ ગઇ. જે માટે મહારી નજરે દેખતાં યક્ષના મુખ આગળ મહારી સ્રીને એ ખાવી વિટમના કરે છે, ત આજ પછી એ યક્ષની પૂજા ન કરવી. એવું અજુ નમાળીએ ચિંત′ કે તરત તે યક્ષ આવી માળીના શરીરમાં પેઠા. તે વારે માળીના અન
e