________________
၈၈၈၈၉၅၇၈၉၉၉၉၉၉၉၇၀၇၈၉၉၉၇၀၉၉၀၉၀၀၉၀၉၉၀၉၆၈၁၉၅၇၈၉၉၉၇၀၈၉၁၉၅၇၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀၀
હવે લંકામાં ચારે કન્યાઓના પિતાઓએ પિતપોતાની પુત્રીઓને ઘરે જોઈ નહિં. ત્યારે તે ચારે રાજાએ કમલકીર્તિ-કમલભાનુ-કમલપ્રભ –અને કમલાકર વિદ્યાના બલે ત્યાં આવ્યાં. પ્રભાતે ચંદ્રિકા નામની પુત્રીને લઈને ચંદ્રચૂડરાજા પણ પરિવાર સહિત ત્યાં આવ્યું. ત્યારે ત્યાં સર્વ રાજાએ એકબીજાના મુખની સામે જુએ છેદરેક રાજાએ પિતાપિતાની કન્યાને વૃત્તાંત નિવેદન કરીને અહિં આવવાનું સ્વરૂપ એક બીજાને કહ્યું, અને બધા રાજાએ હર્ષ પામીને પાણિગ્રહણને આગ્રહ કરવા લાગ્યા. ત્યારે મંત્રિપુત્ર છે કે હે નરપતિએ ! આ રાજકુમાર માતા -પિતાને પૂછયા વગર પૃથ્વીના આશ્ચર્યો જોવા નીકળે છે. તેથી તમે એવું કરો કે પાણિગ્રહણને મહેસવ એના માતા-પિતા દેખે અને તેના મનેર સફલ થાય. આ વાત સાંભળીને પાંચે રાજાઓએ વિવાહની સામગ્રી તૈયાર કરી પિતાપિતાની પુત્રીને પરિવાર સહિત તથા મિત્રસહિત કુમારને વિમાનમાં બેસાડીને અધ્યા નગરી તરફ ચાલ્યા.
હવે મંત્રિપુત્રએ આગળ જઈ રાજાને વધામણી આપી. ત્યારે શરપતિ રાજા પણ પરિવાર સહિત પુત્રનું સામૈયું કરે છે અને સર્વ વિદ્યાધરને ઉતરવા માટે શ્રેણીબદ્ધ મહેલ આપે છે. પછી મંત્રીપુત્રએ શરુઆતથી માંડીને અહિં આવવા સુધીને વૃત્તાંત કહી દેખાશે. તે સાંભળીને રાજા પોતાના ચિત્તમાં ઘણે જ આનંદ પામે. પાણિગ્રહણની સામગ્રી તૈયાર કરીને આઈબર સહિત–ઉત્સવ કરી પાંચે કન્યાઓનું પાણિગ્રહણ કરાવ્યું વળી બીજી પણ –૧૦૩-કન્યાઓ સામે આવી તેનું પણ પાણિગ્રહણ કર્યું. પછી સર્વ રાજાએ તથા વિદ્યાઘરોને વિસર્જન કર્યા. સર્વના મને રથ પૂર્ણ થયા. કુમારે રાજ્યને સર્વે ભાર ઉપાડી લીધે. અને દેવતાની પેઠ-૧૦૮–સ્ત્રી સાથે ભેગ ભેગવવા લાગ્યા.
એટલામાં એક દિવસ અનેક મુનિના પરિવારથી પરિવરેલા ભુવનભાનુ નામના કેવલી અયોધ્યાનગરીની બહાર શક્રાવતાર તીર્થ–મંદિરને વિષે આવીને સમવસર્યા. વનપાલકે વધામણી આપી. તેને પારિતોષિક -દાન આપીને રાજા અંતાપુર તથા કુમાર સહિત વંદન કરવા નીકળ્યા.
he decadestadosteslestadtestosteste stedeslasastastastestestostestostestastastastastestosteslestadestadesastostado estostestastasteste de states