________________
Bes
uses e
પામીને મ'ત્રિપુત્રને જગાડીને કહેવા લાગ્યા કે હૈ મિત્ર ! મા શું ? આ સર્વ અપૂર્વ દેખીએ છીચે ? એવામાં તે ચારે કન્યાઓ આવી અને પ્રણામ કરીને ખેલી કે તમે અંશમાત્ર પણ ભય પામશે નહિ, અમે રત્નમાલા વગેરે ચારે કન્યા છીયે. ચેાગિનીના વચનથી તમારા ગુણેામાં આકર્ષાઇને તમેને અમે લંકા નગરીના ઉપવનમાં લાવ્યા છીચે. ત્યારે મ`ત્રિપુત્ર ખેલ્યા કે હે મિત્ર ! આપણુ' એ સવ કા વગર મહેનતે પતી ગયું. તે સાંભળીને રાજકુમાર ખેલ્યા કે હૈમ`ત્રીપુત્ર ! કા ના પરિણામની ખખર ન પડે.
વત્ર જ મુ-મિજિક ટ્વિટ સમુ વવા, साहा मुल्लणसीला, न याणिमो कज्ज परिणामेा ॥
આ ગાથા કહીને રાજપુત્ર તથા મત્રિપુત્ર બન્ને જણા ઉધી ગયા. ત્યાર પછી કુમારની કહેલી ગાથા સાંભળીને તે ચારે કન્યાઓ પરસ્પર વિચારવા લાગી કે આ કુમારે માવો ગાથા કહી તેનું કારણ શું હશે? પરિણામ સ ંદેહવાલેા હોય તે પણ આપણે ઉદ્યમ મૂકવા નહિ કાણુ જાણે કાય નુ` શુ` પરિણામ થશે ? તા પછી શું કરીએ? એમ વિચારીને તે ચારે કન્યાએ શય્યાનાં ચારે ખૂણે ચાર પગે વળગીને બેઠી.
એ સમયમાં વૈતાઢયમાં શુરપૂર નામના નગરમાં ચદ્રચૂડ નામે રાજા છે. તેને ચંદ્રિકા નામે પુત્રી છે. તે કન્યાને ચેાગ્ય વર ન મલવાથી માતા-પિતા ચિંતાતુર થયા છે, તે ચિતા જોઈ ને કુમારીએ પેાતે રાહિણી વિદ્યા સભારીને પેાતાને યાગ્ય વર પૂછ્યા. ત્યારે દેવીએ કહ્યુ કે તારા પતિ મહેન્દ્રકુમાર થશે, પણ તે હમણાં મિત્ર સહિત લંકાનગરીના ઉપવનમાં સૂતા છે. આમ સાંભળીને તે ચ'દ્રિકા વિમાનમાં બેસીને રાહિણી વિદ્યાના ખલથી ત્યાં આવીને જ્યાં કુમાર મિત્ર સહિત સૂતા છે. અને ચારે સ્ત્રીએ પગ પાસે વળગેલી છે. તે સર્વેને ઉપાડીને વૈતાઢય પર્વતને વિષે પેાતાના નગરના ઉદ્યાનમાં સૂચા અને દેવની આરાધનાથી અહિ લાગ્યાની વાત પેાતાના ઘેર જઈ પેાતાના પિતાને કહી
૪૩