________________
န
၉၅၉၀၇၇၇၈၉၉၉၉၉၉၉၉၉၉၉၇ ઘાતિકમને ક્ષય કરી કેવળજ્ઞાન પામી શૈલેશી કરણ કરી શકોડી મુનિ સાથે કાર્તિક પૂર્ણિમાના દિવસે દ્રાવિડ અને વારિખિલ મુનિ શ્રી સિદ્ધાચલજી ઉપર સિદ્ધિ પદને પામ્યા. તે હંસને જીવ જે સૌધર્મ દેવકમાં દેવ થયે હતે તેણે આવીને તે સને નિર્વાણ મહત્સવ કર્યો. પછી દેવતા પિતાનું સ્વરૂપ બતાવી તીર્થને મહિમા વધારીને દેવકમાં ગયો. અહિં બે ભાઈને અંતર હતું તે ટાઢ્યું. માટે તેઓને પંડિત કહીયે.
મહેન્દ્રરાજા-તથા–તેના પરિવારની સ્થા
હવે પતિ કેણ હેય? જે સાધુ હોય છે. તેથી તેને જણાવનારું પદ કહે છે. તે સાઘુ ને સમર્થ રાંતિ સમય ને અર્થ સિદ્ધાંત કહેલો છે. તેથી તેની રીતે ચાલે અથવા સમય શબ્દને અર્થ પ્રાકૃત ભાષામાં સમતા કરીયે. તેથી સમતાના આચરણ વાલાને સાધુ કહીયે.
જબૂદ્વીપના ભરતક્ષેત્રને વિષે અધ્યા નામની નગરી છે. ત્યાં ઈવાકુ કુલમાં અલંકારભૂત સુરપતિ નામે રાજા રાજ્ય કરે છે. તે રાજાને સુંદરી નામે સ્ત્રી છે. અને મહેન્દ્રનામે પુત્ર છે. તે કુમારને ગુણસાગર મંત્રિને પુત્ર જે નામથી ગુણસુંદર છે તેની સાથે ગાઢ મિત્રતા છે. એક વખત તે મિત્ર ગુણસંદરને કહે છે કે હે મિત્ર ! અનેક આશ્ચર્યોથી શોભતી જે પૃથ્વી તેને જોવાનું મારું મન છે.
दिसइ विविह चरित्त, जाणिज्जइ सयण-दुज्जण विसेस; अप्पाणं च कलिज्जइ, हिंडिज्जइ तेण पुहवीओ ॥
જે પૃથ્વીમાં ફરે છે. તે વિવિધ પ્રકારના ચરિત્રોને દેખે છે. સજજન અને દુર્જનને તફાવત જાણવા મલે છે. આપણું કેણ અને પારકું કોણ? તેની ખબર પડે છે. આવું સાંભળીને મંત્રીપુત્ર બોલે કે હે મિત્ર ! તે યોગ્ય વાત કહી છે.
वत्थुवि वेसनिरिवखण, वियवखणा होइ सो नरो नूणं । आर्हिडिऊण दिट्ठा, बहुरयणा जेणिमा पुहवी ॥
esense sessessessessessessessessessesfossessesses