________________
શ્રીયદુવંશપ્રકાશ
(પ્રથમખંડ)
જામકુલ પાતાની રાણી ધેણ વાધેલી સાથે દરરોજ રાત્રે ચાપાટે રમતા ત્યારે તે મિથ્યાભિમાની રાણી પાસા નાખતા ખેાલતી કે ‘ઢળ પાસા જેમ ધરણના ઢળ્યા” આ શબ્દો દરરોજ ખેલતાં સાંભળી જામફુલને ઘણુંજ માડું. લાગતુ પરંતુ કાંઇ ન મેલતાં મનમાં વિચાર કર્યાં કે પિતાનું વૈર ન વાળતાં ધરણ વાઘેલાને જીવતા રહેવા દીધા ત્યારે આવું સાંભળવું પડે છે. માટે હવે તા પિતાનું વૈર વાળી આ રાણીનું અભિમાન ઉતારવું. ધરણ વાધેલા શ્રાવણમાસમાં દરાજ પેાતાના રત્નાકર નામના ઘોડાપર બેસી કાગેશ્વર મહાદેવના દર્શન કરવા સીક્રે જતા. જામકુલ પણ કેટલાક સ્વારો સાથે તેની પાછળ જતા પણ વધેલા ચેતી જતા તુરતજ રત્નાકર ધેાડાની સહાયથી તેના દાવમાં આવતા હું. એમ કેટલાક દિવસ બનતા જામકુલે વિચાયુ` કે તેના ધાડા ઘણાજ સારો છે, તેથી તેને પહેાંચાશે નહિ. એમ ધારી એક દિવસ એહાણે (ઢાણમાં) આવેલી ઘોડીઆ સાથે લઇ કુલ સીક્રે ગયા ધરણે તેને જોઇ નાશી જવા પ્રયત્ન કર્યાં પણ ઘોડો એણે આવેલી ઘોડીઓની ઘાણથી હાવળા કરતા તે તરફ વળ્યા તેથી તે નાશી શકયા નહિ. એટલે નિરાશ મની ધરણ વાધેલો ખેલ્યા કે રત્નાકરને ગમી તે વાધેલાને વીસવાર” એમ કહી સામેા ચાલી સીફ્રાને સીમાડે ફુલ સાથે હુંદ યુદ્ધ કરી મરણ પામ્યા. ફુલે ધરણના ચહેરાના ભાગ કાયમ રહે તેવીરીતે શરીરની ચામડી ઉતરાવી તેના ચાળા સીવડાવી પેાતાના દીવાનખાનામાં ચાપાટ રમવાની જગ્યાએ (વાધેલી રાણીને બેસવાની જગ્યા ઉપરના) ગલીચા નીચે રખાવી દીધા. રાત્રે ચેાપાટ રમતા પાસા નાખતી વખતે રાણી મેાલીકે ઢળ પાસા જેમ ધરણના હત્યા” એ સાંભળી ફુલે ઉત્તર આપ્યા કે ગલીચા ઉપાડી જીઓ તેા ખખર પડે કે કોના પાસા સવળા પડ્યા? ધરણના કે ફુલના ? રાણીએ ગલીચા ઉપાડી જોયુ. તા પેાતાના પિતાની ચામડીને ચાકળા જોયા તેથી દીલગીરી સાથે ખેલી ઉઠી કે બાપદાદાનું વેર વાળવુ એ ક્ષત્રીઓના ધર્મો છે પણ તમે મને મારા પિતાના મૃત દેહની ચામડીપર બેસાડી તે ઘણુ જ ખાટુ' કર્યું. હવે મારાથી જીવાય કેમ? આટલુ` ખેલી કટાર લઇ પાતાના આઠ માસના ગ`ને પેચીરી જામફુલને કાઢી આપ્યા, તે પાતે તુરતજ મરણ પામી. આ દીકરાને પેટમાંથી ઘા” મારી કાઢયા માટે “ધાઓ” (ઘાએજી) કહેવાયા.
૪૬
.
ઉપરના બનાવ બન્યા ત્યારે લાખા દેશવટે હતા ધેણ રાણીના મરી ગયા પછી જામકુલ પણ થાઉં ઘણે વરસે ગુજરી જતાં ગાદી માટે ભાઇઓમાં અંદર અંદર તકરાર પડી દેશ પાયમાલ થયા, અને ચારે બાજુ અધાધુધી ચાલી.
શ્રીયદુવંશપ્રકાશે તૃતીયકળા સમાપ્તા,