Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका ८० ४ गा ४ यान्यया सहायकत्वे धनमित्रवणिग्टष्टान्त ३५ परावर्तितेन मुनिना सह तन गतः । तस्य मुनेर्देशना त्यास वणिग् वदति - भगवन ! ह मनजितुमिच्छामि, पर तु यावत् स्वजन पृष्ट्वा ममागच्छामि, तानहि भरता स्वयम् । इत्युक्त्वा स्वगृह गत्या स वणिगू बान्धवान् भार्या च वदतिअत्रापणे मम व्याहारेण लाभ स्वल्पो मावि, अतो देशान्तर गन्तुमिच्छामि, मम हो सार्थवाहाँ मिलितौ । एक सार्वनाही मूलद्रव्यमर्पयति, ईप्सितस्थान नयति, न चोपार्जिते विभाग गृह्णावि, द्वितीयो मूलद्रव्य नार्पयति, अर्जित सक्ल गृह्णाति, तस्मात् केन सह गन्तव्यम् । वान्यवैरुक्तम् प्रथमेन सार्थवाहेन सह मवान् व्रजतु |
वणिक उनके लौटने की प्रतीक्षा में वहीं पर बैठा रहा । जय महाराज लोटकर वापिस वही से होकर निकले तर वणिक उनके साथ गया और उत्पान में जाकर उसने मुनिराज से धर्मदेशना का पान किया । देशना सुनकर उसने मुनिराज से करा महाराज ! म दीक्षा लेना चाहता हूँ, परन्तु घरवालों से भी राय ले लू, अत' जब तक मै वापिस लौट कर न आजाउँ तब तक आप यही पर विराजे रहें । ऐसा कह कर वह वणिक वहाँ से अपने घर आकर पत्नी एव बन्धुजनों से कहने लगा कि सुनो-मुझे इस दुकान में कोई अधिक लाभ नहीं हो रहा है इसलिये मेरा विचार देशान्तर जाने का है। मुझे दो सार्थवाह मिले हैं। उनमे एक सार्थवाह मृल व् को देता है और यथेच्छस्थान पर पहुँचा देता है तथा उपार्जित मे से आधा माग भी नही चाहना है । और दूसरा सार्थवाह मूलद्रव्य नही देता है तथा समस्त उपार्जित को રાહુએઈને એજ સ્થળે બેસી રહ્યા. જ્યારે મહારાજ ભિક્ષા લઈને એ રસ્તેથી પાછા ફર્યા ત્યારે દ્રિ તેમની સાથે સાથે ગા અને બગીચામા જઇ તેણે મુનિરાજ પામેથી ધર્મોપદેશ સાભળ્યે ઉપદેશ સાભળીને તેણે મુનિ રાજને કહ્યુ–મહારાજ ! હું દીક્ષા લેવા ચાહુ છુ પરંતુ મારી પત્ની તેમજ સગા વહાલાની મતિ લઈ આવુ આથી ત્યા સુધી હું પાછા ન ફરૂ ત્યા સુધી આપ અહી જ બિરાજો એવુ કહીને તે વણિક ત્યાથી પેાતાને ઘેર આળ્યે અને પત્ની તેમજ અજનાને કહેવા લાગ્યા કે, મને આ દુકાનમાં કોઈ અધિક લાભ મળતા નથી, વ્યાથી માશ વિચાર પરદેશમા જવાના છે મને એ સાવાહ મળી ગયા છે એમા એક સાવાર્હ મૂળદ્રશ્ય આપે છે અને મારી ઈચ્છા પ્રમાણેના સ્વાને પહાચાડી દે છે, છતા કમાણીમાથી કાઈ પણ લવાની ઈચ્છા રાખતા નથી જ્યારે ખીન્ને સાવાર્હ મૂળદ્રવ્ય તા આપતા નથી પણ ઉપાર્જીત કરેલ બધુ હડપ કરી જવાનુ કહે છે
-