Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२ -
Sour
मम रूप्यकद्वयस्य कार्पासो दत्त इति । सा तेन वणिजा वञ्चिता । तस्यां गतायां afra चिन्तयति-अद्य मया रूप्यकोऽयं भाग्यवशात्लन्धः, एनमेवमुपभुजे । तेन तस्य रूप्यकस्य घृतखडाटिक वस्तु गृहीत्या घृतपूरकरणार्थं स्वगृहे प्रेषितम् तद्भार्यया घृतपूरेषु कृतेषु नगरान्तराज्जामाता मित्रयुक्तः केनचित् कार्येण समागतः । सा वणिग्भार्या मित्रसहित जामातर घृतपरैर्भोजयति । घृतपूरान् भुक्त्वा मित्रमहिते जामातरि गते मति स वणिरु समायात, भोजनार्थमुपविष्टः भार्ययाऽन्यदिवसवत् कर दे दिया। दो बार कपास को तुला हुआ देखकर उस ग्वालिन ने समझा कि मुझे इसने दो रुपये का यह कपाम दिया है । लेकर वह घर चली गई । उसके चले जाने पर वणिक् ने विचार किया- आज का दिन भाग्यशाली है - जो मुझे एक रुपयाका लाभ हुआ, भाग्यवश प्राप्त हुए इस रुपये से आज मैं घेघर खाउँगा । ऐसा विचार कर उसने उस रुपया से घृत ग्वांड आदि लेकर घेवर बनाने के लिये घर भेज दिया । उसकी पत्नी ने घेवर बनाकर तयार कर दिये । इतने में कोई दूसरे नगर से उसका जमाई मित्रसहित किसी कार्यवश उसके घर पर आ पहुँचा। वणिक् की पत्नी ने मित्रसहित अपने जमाई को घेवरों का खूब भोजन करवाया। स्वा पी कर जमाईराज मित्रसहित वहा से चले गये। उसके चले जाने पर वणिक् घर पर आया । वह भोजन करने के लिये रसोडे मे पहुँचा । पहुँचते ही यह प्रतिदिन की सरह जाकर बैठ गया । पत्नी ने जैसा भोजन वह उसके
જોઈને ગોવાલણે માન્યુ કે, વાણિયાએ મને એ રૂપિયાના કપાસ આપ્યા છે કપાસ લઈને તે સીધી કેર ચાલી ગઈ તેના ચાલ્યા ગયા પછી વણિકે વિચાર કર્યો કે, આજના દિવસ ફૅવા ભાગ્યશાળી છે આજે તે મને એક રૂપિયાના ચોકખા લાભ થયે। ભાગ્યવશ પ્રાપ્ત થયેલા આ રૂપીયાથી જ આજ હું મીઠું ભેાજન કરીશ એવા વિચાર કરી તેણે તે રૂપીયાનુ ઘી, ખા, વગેરે ખરીદી ઘેર માકલ્યુ અને તેની પત્નીને ઘેવર બનાવવા સૂચના આપી તેની પત્નીએ આ ભાગ્યશાળી માટે ઘેખર મનાવી તૈયાર કર્યા એટલામા પરગામથી પેાતાના મિત્રા સાથે તેમના જમાઈરાજ અચાનક પધાર્યા વણિકની પત્નીએ ઘણે દહાડે આવેલા જમાઈ અને તેમના મિત્રોને ઘેવરનુ સારી રીતે ભેાજન કરાવ્યુ જમાઈરાજ ખાઈ પીને જેવા આવ્યા હતા તેવા મિત્રો સાથે ચાલ્યા ગયા તેમના ચાલ્યા ગયા ખાદ ઘેવર ખાવાની હાથે વણિક ઘેર આવ્યા નાહિ પરવારીને વાણિયાભાઇ ભાજન કરવાં રસાડામા ગયા, અને ત્યા જઈ રાજની માફક તે જમવા બેસી ગયા તેની પત્નિએ રાજ જે