Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
..
लल यथा॥
समयार्थबोधिनो टीका प्र.श्रु. अ. ९ धर्मस्वरूपनिरूपणम् तथा-'शरीरं धर्मसंयुक्तं रक्षणीयं प्रयत्नतः ।
शरीरात स्रवते धर्मः पर्वतात्सलिलं यथा ॥१॥ . . इत्यादि कुशीलोक्तं श्रुत्वाऽल्पपराक्रमी जीवस्तत्राऽनुषचति इति । 'विऊ विद्वान् विवेकमनुधावन् पुरुषः 'पडिबुझेज्म' प्रतिबुद्धयेत-जानीयात् कुशीलसंपर्के दोषान् 'संसर्गजा दोषगुणा भवन्ति' इति । तत्र कुशीलसंसर्गे दोषान् विभाव्य सार संसग परिहरेदिति।
'स्वयं कुशीलो न भवेत् कुशीलैः, संपर्कमाधि विदधीत धीरः। कुशीलसने बहवो हि दोषा,
हेयाः सुधीभिः सुतरां हिताय ॥१॥इति गाथासारः॥२९॥ . . चाहिए। थोड़ा गवां कर बहुत की रक्षा करना ही पण्डित का लक्षण हैं।
और भी कहा है-'शरीरधर्मसंयुक्तं' इत्यादि। ___धर्म से युक्त शरीर की प्रयत्न पूर्वक रक्षा करनी चाहिए। जैसेपर्वत से जल प्रवाहित होता है, उसी प्रकार शरीर से धर्म उत्पन्न होता है ॥१॥ इत्यादि।
कुशील साधु का ऐसा कथन सुन कर अल्प पराक्रमी साध उसकी पातों में आ जाता है। अत एव विवेक का अनुसरण करने वाला पुरुष कुशील के संसर्ग से होने वाले दोषों को समझे, क्योंकि गुण और दोष प्रायः संसर्ग से उत्पन्न होते हैं । अतएव कुशील के संसर्ग है. उत्पन्न होने वाले दोषों को जान कर बुद्धिमान साधु उसका परिहार करे। ___ 'स्वयं कुशीलो न भवेत्' इत्यादि । કરીને પણ મહાન સંયમની રક્ષા કરવી જ જોઈએ. ઘેડ ગુમાવીને પણ ઘણાની રક્ષા થતી હોય તે તે કરવી એજ બુદ્ધિમાનનું લક્ષણ છે. બીજી ५ यु छ -'शरीरधर्मसंयुक्तं' त्यादि
ધર્મથી યુક્ત શરીરની પ્રયત્ન પૂર્વક રક્ષા કરવી જોઈએ, જેમ કે-પર્વત પરથી જલને પ્રવાહ વહે છે, એ જ પ્રમાણે શરીરથી ધર્મ ઉત્પન્ન થાય છે, ૧૫
કુશીલ સાધુનું આ પ્રમાણેનું કથન સાંભળીને અ૫ પરાક્રમી સાધુ તેઓની વાતમાં ફસાઈ જાય છે, તેથી જ વિવેકનું અનુસરણ કરવાવાળા પુરૂષ કશીલના સંસર્ગથી થવાવાળા દેને સમજે કેમકે ગુણ અને દોષ પ્રાયઃ સંસગથી ઉત્પન્ન થાય છે તેથી કુશીલના સંસર્ગથી ઉત્પન્ન થવાવાળા દેને જાણીને બુદ્ધિમાન સાધુએ તેને પરિહાર–ત્યાગ કરે જોઈએ, , , __'स्वय कशीलो न भवेत्' त्या
सु०९