Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्य स्वरूपनिरूपणम्
३८३
स्खलन्ति विषयासक्ता जीवा इद्द नानादुःखं समनुभवन्तो भवान्तरेऽपि दुःखमनुभवन्ति । 'विज्' विद्वान् देशकालाऽभिप्रायाऽभिज्ञः 'गहाय' गृहीत्वा श्रोतुरभिमायम् तद्धितम् 'तसथावरेहिं' असस्थावरेभ्यो धर्ममुपदिशेद-धर्मकथां कुर्यादिति ।
धीरः श्रोतुः पुंसोऽभिप्रायं बुद्ध्वा - अनुशाय धर्मदेशनया तस्य मिथ्यात्वं शनैरपनयेत् । मोः भोः जगज्जाता जीवाः । इमे रूपादयो मनोहारिणो विषया आपावरमणीया अतीव भयदाः, अतस्तान् यथायथं यूयं परिहरत, इत्येवं बोधयेत् । तथा तथा तदभिपायं ज्ञात्वा सस्थावरजी समुदायानां यथाहित मुपदिशेदिति भाव ॥२१॥
होने वाले रूप आदि विषयों में आसक्त जीव इस लोक में भी नानाप्रकार के दुःखों का अनुभव करते हैं और परभव में भी दुःख भोगते हैं । अतएव देश, काल और अभिनाय को जानने वाला विद्वान पुरुष श्रोता के अभिप्राय को समझ कर त्रस स्थावर जीवों के लिए हितकारी धर्म का उपदेश करें ।
1
भावार्थ - यह है कि धीर साधु सुनने वाले पुरुष के अभिप्राप को समझ कर धर्म देशना के द्वारा धीरे धीरे उसके मिथ्यात्व को दुर करे । ' जगत् के जीवों ! यह रूप आदि मनोहर विषय ऊपर ऊपर से ही रमणीय प्रतीत होते हैं । यह अतीव भयोत्पादक हैं । अतएव जैसे बने वैसे इन्हें त्यागो' इत्यादि बोध करावे । तथा उनके अभिप्राय को जान कर बस और स्थावर जीवों का हित करनेवाला उपदेश देवें | २१ |
વાસ્તવમાં ભય કર છે, એવા વિષયામાં આસક્ત જીવ આ લેાકમાં અનેક પ્રકારના દુખાને! અનુભવ કરે છે, અને પરભવમાં પણ દુઃખ લેગવે છે. તેથીજ દેશ, કાળ અને અભિપ્રાયને જાણવાવાળા વિદ્વાન્ પુરૂષ શ્રોતાના અભિ પ્રાયને સમજીને ત્રસ અને સ્થાવર જીવાને માટે હિતકર ધર્મના ઉપદેશ કરે.
કહેવાના ભાવાર્થ એ છે કે ~ધીર સાધુ સાંભળવાવાળા પુરૂષના અભિ પ્રાયને સમજીને ધ દેશના દ્વારા ધીરે ધીરે તેના મિથ્યાત્વ પણાને દૂર કરે, હૈ જગતના જીવે ! આ રૂપ વિગેરે સુદર વિષયેા ઉપર ઉપરથી જ સુદર જણાય છે. આ અત્યંત ભય ઠારક છે. તેથી જ જેમ અને તેમ તેના ત્યાગ કરે. વિગેરે પ્રકારથી માધ કરાવે, તથા શ્રોતાના અભિપ્રાયને સમજીને ત્રસ અને સ્થાવર જીવાને હિતકર એવા ઉપદેશ કરે ॥૨૧॥