Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सेमयार्थवोधिनी टीका प्र शु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् किन्तु (से) स एव खलु (पन्छा) एश्चात् गुरुकुलवासा पासाद्यनन्तरस् (जिणवयणेण) जिजयचनेन-तीर्थकदागमेन (कोविए) कोविदः-अभ्यस्त जिनप्रणीतागमः, सम्यगृज्ञातजैनतत्वार्थः (स्वरोदये) मूर्योदये सति निरस्तान्धकारः (चक्खु णेय) चक्षुषेव-नेत्रेणेव (पासइ) पश्यति-जैनधर्मतत् सम्यग् जानाति ॥१३॥
टीका-यथा तिमिराक्रान्तायां रात्रौ मार्ग न पश्यति किन्तु स एव द्रष्टा सूर्योदयेन नष्टे तमसि सनिपि वायान् दिग्देशान् पश्यति । एवं तु' एवमेव तु 'सेहे वि' शिष्योऽपि नवदीक्षितः शिक्षणकालगनुरुन्धानोऽपि 'अपुट्टधम्मे' अपुष्टधर्मा, नास्ति पुष्ट:-राम्यक् परिज्ञातः श्रुतचारित्राख्यो धर्मों यस्य स तथा. भूतः 'अबुझमाणे' अवुध्यमानः सूत्रार्थस्यापरिज्ञानात् 'धम्म' धर्म श्रुतचारित्राख्यम् 'न जाणई' न जानाति सम्यक 'से' स एव तु 'पच्छा' पश्चात-गुरुकुल को नहीं जानता हुआ नव दीक्षित साधु भी श्रुतचारित्र रूप धर्म को सुचारु रीतिसे नहीं जानता है। किन्तु वहीं साधु पीछे गुरुकुल में वास तथा अभ्यास करने के बाद तीर्थंकरों के आगमों से पूर्ण परिचित हो जाने पर जनशास्त्र तत्त्वज्ञ होकर सूर्योदय से अन्धकार नाश होने के घाद आंखों के समान जैनधर्मतत्व को सुचारुरूपसे जानता है ॥१३॥
टीकार्थ-'जसे अन्धकार से व्याप्त रात्रि में कोई मार्ग नहीं देख पाता है। किन्तु वही द्रष्टा (देखनेवाला) सूर्य के उदय से अंधकार नष्ट होजाने पर सभी दिशाओं और देशों को देखने लगता है। इसी प्रकार नवदीक्षित शिष्य अपनी शिक्षा के समय अपुष्ट धर्म होता है । अर्थात् उसे श्रुतचारित्र धर्म का अली भांति से ज्ञान नहीं होता। धर्म का ज्ञान न होने के कारण वह अवुद्ध होता है। किन्तु तदनन्तर गुरुकुलवास, અને સૂત્રાર્થને ન જાણનારા નવીન દીક્ષા ધારણ કરેલ સાધુ પણ યુતચારિત્ર ધર્મને સારી રીતે જાણતા નથી પરંતુ એજ સાધુ પાછળથી ગુરૂકુળમાં વાસ તથા અભ્યાસ કર્યા પછી તીર્થકરોને આગામોમાં પૂર્ણ પરિચિત થઈ જાય ત્યારે તે જન શાસ્ત્રના તત્વને જાણનાર બનીને જેમ સૂર્યોદયથી અંધકારના નાશ થયા પછી આંખેના પ્રકાશની માફક જૈનધર્મના તત્વને સારી રીતે જાણી લેનાર બને છે ૧૩
ટીકાર્થ-જેમ અન્ધકારથી વ્યાપ્ત રાતે કે માર્ગ જોઈ શકતા નથી, પરંતુ એ જ દ્રષ્ટા (જેનાર) પુરૂષ સૂર્યનો ઉદય થતાં આ ધારાને નાશ થવાથી સઘળી દિશાઓને જોઈ શકે છે. એ જ પ્રમાણે નવ દીક્ષિત શિષ્ય પિતાની શિક્ષાના સમયે અપુષ્ટ ધર્મ વાળો હોય છે. અર્થાત તેને શ્રત ચારિત્ર ધર્મનું જ્ઞાન સારી રીતે હોતું નથી. ધર્મનું જ્ઞાન ન હોવાના કારણે તે અબુદ્ધ હોય