Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५०८
सूत्रकृतसूत्रे
समुनिः (न जायई) न जायते संमारे नोत्पद्यते तथा (न मिज्जइ) न म्रियते मृत्युमपि न प्राप्नोति । जातिजरामरणविमुक्तो भूत्वा सिद्धो भवतीति भावः ॥७॥
टीका - कर्म अकुर्वतो मुनेः पूर्वकृतकर्माणि त्रुटचन्तीति पूर्व गाथायां प्रोक्तं, किन्तु एतावदेव न तस्य नूतनमपि कर्म न बध्यते तेन कारणेन स मुक्तो भवतीति प्रदर्शयति यद्वा-ये कथयन्ति यत्- महापुरुषा मोक्षपदं प्राप्यापि स्वीयतीर्थापमानं विज्ञाय भूयोऽपि संसारे समागच्छन्तीति तन्मतं निराकर्तुमाह
'अकुत्रओ' अकुर्वतः = ज्ञानावरणीयादिकमष्टविधं कर्म माणातिपातादिकंपापं वाऽनाचरतो मुनेः 'गर्व' नव' नूनं कर्म 'णत्थि ' नास्ति - न भवति 'कारणा
होता है कि यह सुनिन संसार में जन्म ग्रहण करता है, न मृत्यु को प्राप्त होता है। जन्म जरा और नरण से सर्वथा मुक्त होकर सिद्ध हो जाता है ||७||
टीकार्थ- पूर्ववर्त्ती गाथा में कहा गया है कि कर्म न करने वाले मुनि के पूर्वकृत कर्म नष्ट हो जाते हैं । किन्तु इतना ही नहीं, उसके नवीन कर्मो का ध भी नहीं होता। इस कारण वह मुक्त हो जातो है, यह दिखलाते हैं । अथवा जो यह कहते हैं कि महापुरुष मोक्षपद को प्राप्त करके भी अपने तीर्थ का अपमान जान कर पुनः संसार में आजाते हैं, उनके मत का निराकरण करने के लिये कहते हैं ।
ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्म या प्राणातिपात आदि पाप का आचरण न करने वाले मुनि को नवीन कर्म का बन्ध नहीं
હાય છે કે-તે મુનિ સૉંસારમાં જન્મ ગ્રહુણુ કરતા નથી તેમ મૃત્યુને પણ પ્રાપ્ત કરતા નથી. જન્મ, જરા, મરણુથી સર્વથા મુક્ત થઈને સિદ્ધ થઈ જાય છે. પાછા
ટીકા પહેલાની ગાથામાં કહેલ છે કે--ક ન કરવાવાળા મુનિના પહેલા કરેલા કર્મો નાશ પામી જાય છે. પરંતુ એટલું' જ નહીં તેને નવા કર્માના ખધ પણ થતા નથી તેથી તે મુક્ત થઈ જાય છે. તે બતાવવામાં આવે છે અથવા જેઓ એવુ કહે છે કે-મહાપુરૂષ મેક્ષ પદને પ્રાપ્ત કરીને પણ પેાતાના તીનું અપમાન સમજીને ફરીથી સ'સારમાં આવી જાય છે. તેના મતનું નિરાકરણ કરવા માટે કહેવામાં આવે છે.
જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના ક્રમ અથવા પ્રાણાતિપાત વિગેર પાપતુ' આચરણ ન કરવાવાળા મુનિને નવા કના મધ થને નથી, કેમકે