Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४५
समर्थवोधिनी टीका प्र. धु. अ. १५ आदानीयस्वरूपनिरूपणम्
(अलिस) अनीशस्य पूर्वोक्तस्य धर्मस्य (जं ठाणं) यत्स्थानं य आधारः तत्परिपाweariatureभूतो यो मुनिः (तस्स) तस्य तद्धर्मपरिपालकस्य ( जम्मकड़ा) जन्मकथा - जन्मदार्त्ताऽपि (कओ) कुतः भवति जन्मग्रहणं दुरेऽपास्वाम् (जन्मे ) ति चचनपद्धतिरपि तस्मै नोच्चार्यत इति स अजरामरो भूत्वा सिद्धो भवतीति भावः ॥ १९॥
टीका - अपिचाऽन्यत् - 'जे' ये महापुरुषाः विशुद्धान्तःकरणाः समुत्पन्न केवलज्ञाना: करवलामलकवत् समस्वजीवाजीव दिसककपदार्थद्रष्टारस्ते 'मुद्ध' शुद्धम् निर्मलं सकलदोपवर्जितम् 'धम्मं' धर्मम् श्रुतचारित्रलक्षणम् 'अक्खंति' आख्यान्वि लोकेभ्यः प्रतिपादयन्ति स्वयं च तादृशं शुद्धं धर्ममाचरन्ति च । कथंभूतं धर्ममिति धर्ममेव विशिनष्टि - 'पडिपुन्नं' प्रतिपूर्णस् मोक्षमार्गसाधकायतचारित्रसद्भवात् संपूर्णम् 'अणेबिसं' अनीदृशम् - अनन्यसाय जिनेन्द्रमतिपादितत्वात् पट्कायरक्षणहैं, जो उस अनुपम धर्मका भजन है अर्थात् उस धर्मको पालने वाले जो मुनि है, उनके जन्म की कथा हीं क्या ? अर्थात् उनका जन्मग्रहण सर्वथा बंद हो जाता है वह अजर-अमर - अजन्मा होकर सिद्ध: हो जाते हैं ॥१९॥
टीकार्थ-- और भी कहते हैं जो महापुरुष विशुद्ध अन्तःकरणवाले हैं, जिन्हें केवलज्ञान उत्पन्न हो चुका है, जो हथेली पर रक्खे आंवले के समान समस्त जीव अजीव आदि पदार्थों के ज्ञाता हैं, वे सब दोषों से रहित धर्म का प्रतिपादन करते हैं और स्वयं भी उस धर्मका आचरण करते हैं । यह धर्म कैसा होता है ? सो कहते हैं-मोक्षमार्ग के काधक चरित्र के लदभाव के कारण सम्पूर्ण तथा जिनेन्द्र द्वारा प्रति
આ અનુપમ ધર્મના પાત્રરૂપ છે, અર્થાત્ એ ધર્મનું પાલન કરવાવાળા જે મુનિ છે, તેના જન્મની વાર્તા જ શુ કહેવી? અર્થાત્ તેમને જન્મ ગ્રહણ કરવાનું સર્વથા અંધ જ થઈ જાય છે. તે અજર, અમર, અજન્મા થઈ ને સિદ્ધ બની જાય છે. ૫૧૯મા
ટીકા હવે વિશેષ રીતે કહેવામાં આવે છે—જે મહાપુરૂષ વિશુદ્ધ અંતઃકરણ વાળા હાય છે, જેને કેવળજ્ઞાન ઉત્પન્ન થઇ ચુકેલ છે, જે હાથમાં–હથેલીમાં રાખેલ આંમળાની માફક સઘળા જીવ અજીવ વિગેરે પદાથતિ જાણુનારા છે, તેએ સઘળા દાષાથી રહિત એવા ધમ નું પ્રતિપાદન કરે છે. અને પાતે પણ એ ધર્મનું આચરણ કરે છે, તે ધમ કેવા હોય છે ? તે ખતાવે છે.-મૈાક્ષમાર્ગના સાધક, ચારિત્રના સદ્ભાવથી સમ્પૂર્ણ, તથા જીનેન્દ્ર દ્વારા પ્રતિપાદન કરાયેલ હાવાથી તથા પકાય જીવાની રક્ષા
सू० ६९