Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५७६
सूत्रकृतामसूत्रे यवान् भावतः जात्यायभिमानवान् , अत्र भावोन्नतस्याधिकारस्तेन भिक्षुः भावतो न उन्नतः अनुन्नतः जातिकुलविद्यात्यः संयमाघभिमानवर्जितः, अतएव विणीए' विनीत' गुर्वादिरलाधिकानां बिनयमतिपत्तिकारकः, यतो विनीतस्ततः 'नामए' नामकः-नामयति नम्रीकरोति अपनयतीत्यर्थः ज्ञानावरणीयावष्टविधं कर्म यः स नामकः, यद्वा नामयति-नम्रीकरोति वैयावृत्त्यादिकरणेन गुर्वादिनिदेशकरणेन च स्वात्मानं यः स नामक:-कर्मक्षपणशीलो नमनशीली, वा, तथा 'दंते' दान्त-= इन्द्रिय नो इन्द्रिय दमनकारकः, 'दविए' द्रविका, द्रवः-संथमः, सोऽस्थास्तीति द्रवी, द्रवी एव द्रविका सत्संयमान, तथा 'बोसहकाए' व्युत्सृष्टकायः स्नानादि संस्काराकरणेन त्यक्तकायममन्यः, यतो व्युस्टकायः अनस्य परीपहोपमर्गविजय से । शरीर की ऊंचाई वाला द्रव्य उन्नत और जाति आदि का अभि मान करने वाला भाव से उन्मन कहलाता है। यहां भाव से उन्नत ग्रहण करना चाहिए। जो भाव से उन्नत न हो अर्थात् जाति, कुल, विधा, तप एवं लंबा आदि के अभिमान से रहित हो। भिक्षुको विनीत अर्थात् गुरु तथा दीक्षापर्याय आदि में पड़े सुनियों की विनय प्रतिपत्ति करनी चाहिए। दिनीत होने के कारण उस नामक होना चाहिए अर्थान्नू ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मों को नमाने वाला दूर करने वाला होना चाहिए। अथवा नामक बदहे जो वैयावृत्य आदि करके तथा गुरु के आदेशों का पालन करके अपने आपको नन्न चनाता-नमाता हे । वह इन्द्रियों और सन का दान करने वाला हो, द्रविक अर्थात् संयभवान् हो, स्नानादि शरीर संस्कार से रहित होकर देह की ममता से रहित हो। जय वह देहममता से रहित होता है तो અને ભાવથી. શરીરની ઉંચાઈ વાળા દ્રવ્યથી ઉન્નત કહેવાય છે. અને જાતિ વિગેરેનું અભિમાન કરવાવાળા ભાવથી ઉન્નત કહેવાય છે, અહિંયાં ભાવથી ઉન્નત પાણું ગ્રહણ કરવું જોઈએ. જે ભાવથી ઉન્નત ન હોય અર્થાત જાતિ, કુળ, વિદ્યા, તપ, અને સંયમ વિગેરેના અભિયાનથી રહિત હોય. ભિક્ષુએ વિનયશીલ અર્થાત ગુરૂ તથા દીક્ષા પર્યાય વિગેરેથી મોટા મુનિની વિનય પ્રતિપત્તિ કરવી જોઈએ. વિનીત હોવાને કારણે તેણે “નામક હોવું જોઈએ. અર્થાત જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મોને નમાવવા વાળા-દૂર કરવાવાળા હોવું જોઈએ.
અથવા જે વૈયાવૃત્ય કરીને તથા ગુરૂની આજ્ઞાનું પાલન કરીને પોતાને નમ્ર બનાવે છે, નમાવે છે, તે નામક કહેવાય છે તેણે ઈન્દ્રિયો અને મનનું દમન કરવાવાળા થવું. કવિક અર્થાત્ સંયમવાન હવું, સ્નાન વિગેરે શરી
સંસ્કારોથી રહિત થઈને દેહની મમતાથી રહિત થવું. જ્યારે તે દેહ