Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 587
________________ समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १६ विधिनिषेधस्वरूपनिरूपणम् ५७५ टीका--'एत्थ वि' अत्रापि-माहनशब्दस्य यत्मवृत्तिनिमित्तं, तत्सर्व भिक्षुशन्दे संयोजनीयम् । ननु अर्थभेदादेव शब्दभेदो भवति । तथा च-यदि माहनभिक्षुकयोरुभयोरेक एवार्थः, तदा-कुत तसे भेद इत्यतआह-यः 'भिक्खू भिक्षुः पूर्वोक्तमाहन गुणविशिष्टःसन् निरवषिक्षणशीलो मुनिः । अयं भावः-न केवलं त एव गुणा इह भिक्षौ, यै रुभयो भेदो न स्याउ किन्तु-ते सन्त एव एभ्योऽधिकाः अन्येऽपि वहदो गुणा भवन्ति, अतस्तयोहिनभिक्षुरुयोरुभयोस्तद्विपये साम्यत्वेऽपि कथञ्चिद् अस्त्येव द्वयोर्भेद इति । अथ त एव भेदसूचका गुणाः पदयन्ते- 'अणुन्नए' अनुन्नतः, न उन्नतः अनुन्नतः, उन्नतो द्विविधः-द्रव्यतो भावतश्च, तत्र द्रव्यतः शरीरोच्छ्रा टीकार्थ-माहन शब्द का जो प्रवृत्ति निवृत्ति है, वह सब भिक्षु में भी समझ लेना चाहिए। यहां आशंका होती है कि अर्थ के मेदसे ही शब्द में भेद होता है। अगर साहन और भिक्षु का एक ही अर्थ है तो उनमें क्या है ? इसका समाधान करते हैं वह मुनिभिक्षु कह लाता है जो माहन के पूर्वोक्त गुणों से सम्पन्न होता हुआ मिरवध भिक्षा ग्रहण करता है । तात्पर्य यह है जो गुण माहन के घतलाये गये हैं, सिर्फ वही गुणे भिक्षु में नहीं होते जिससे की दोनों में भेद न रह जाय, किन्तु भिक्षु में माहन के गुणों के साथ साथ अन्य भी पछुत से गुण पाये जाते हैं। अतएव उन समान गुणो की अपेक्षा से दोनों में समानता होने पर भी अन्य विशेष गुणों के कारण दोनों में भेद है ही। दोनों में भेद करने वाले गुण ही यहां दिखलाए जाते हैं। भिक्षु उन्नत न हो। उन्नत दो प्रकार के होते हैं-द्रव्य से और भाव ટીકાઈ_માહ’ શબ્દની જે પ્રવૃત્તિ નિવૃત્તિ છે, તે સઘળી પ્રવૃત્તિ, નિવૃત્તિ ભિક્ષુમાં સમજવી જોઈએ. અહિયાં એવી શંકા થાય છે કે અર્થના ભેદથી જ શબ્દમાં ભેદ હોય છે જે માહન અને ભિક્ષુ શબ્દને એક જ અર્થ હોય તે તેમાં શું ભેદ છે? તેનું સમાધાન એવું છે કે-જે “માહન” શબ્દને પૂર્વોક્ત ગુણોથી યુક્ત હતા કા નિરવઘ ભિક્ષા ગ્રહણ કરે છે, તે મુનિ ભિક્ષુ કહેવાય છે કહેવાનું તાત્પર્ય એ છે કે-જે ગુણ “સાહન ના બતાવેલા છે, કેવળ એજ ગુણ માહનના હાતા નથી, કે જેથી બન્નેમાં ભેદ ન રહે, પરંતુ ભિક્ષુમાં માહનના ગુણે ઉપરાંત બીજા પણ અનેક ગુણે હોય છે. એથી જ એ સમાન ગુની અપેક્ષાથી બનેમાં સરખા પણું હોવા છતાં પણ બીજા વિશેષ ગુણે હોવાનું સંભવિત હોવાથી બન્નેમાં ભેદ હોય જ છે. બન્નેમા ભેદ બતાવવા વાળા ગુણે જ અહિયાં બતાવવામાં આવે છે. ભિક્ષુ ઉન્નત-ઉંચા ન હેય ઉન્નતપણું બે પ્રકારનું હોય છે, દ્રવ્યથી

Loading...

Page Navigation
1 ... 585 586 587 588 589 590 591 592 593 594 595 596