Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 564
________________ - सूत्रकृतास्त्रे टीका-किंचाऽन्यत्-पंडिर' पण्डितो हेयोपादेविवेकजो मेधावी 'निग्या. याय' निर्घाताय-कर्मनिर्जरणाय 'एवत्तगं' प्रवर्तकं-प्रवृनिकारकं कर्मक्षपणसमर्थ 'वीरियं' वीर्यम्-अनेकभवबुर्लभं निर तिचा संयमनपोप पण्डितबीच 'लर्छ' लब्ध्वा-क्षयोपशमान प्राप्य 'पुनस्र्ड' पूर्वकृतम्-पूर्वपूर्वतरपूर्वतमायनेकभवसंचितम् 'कम्म' कर्म सामान्यं विशेष वा चिकणं ज्ञानावरणीयादि शमष्टविध कर्म 'धुने' धुनीयाद् अपनयेत् पूर्वलब्धपण्डितवीर्येण क्षपवेदित्यर्थः, तथा 'लवं वावि' नवमपि नूतनमपि कर्म आस्लयनिरोधात् 'न कुबई' न कुर्यात् । आत्मार्थी मुनिः पण्डित वीय समवाप्याऽनेकभवपरपरोपार्जितं फर्मजालं भिन्यात् , 'न कुर्यान्तृतनं कर्म' इति जाननबीनमकुर्वन् ज्ञानावरणीयादि सस्ताऽऽरणाद्विमुक्तो भवति, इति भावः ॥२२॥ टीकार्थ--लत् असत् में भेद समझने वाला मेधादी पुरुष कर्मों की निर्जरा करने के लिए, कर्मक्षय में समर्थ, अनेक भलों में दुर्लभ निरतिचार संयम एवं तप रूप पण्डित वीर्य को पूर्वकृत लम के विशिष्ठ क्षयोपशम खे प्राप्त कर के, अनेकानेक पूर्वजन्मों में संचित ज्ञानावर. णादि आठ प्रकार के चिकने कर्मों का उस पण्डितवीर्य से क्षय करे और आसन के कारणों का निरोध करके नवीन कर्मों का बन्ध न करे। तात्पर्य यह है कि आत्मार्थी मुनि पण्डितवीर्य को प्राप्त करके अनेक भवों की परम्परा में उपार्जित कर्मजाल को भेद डाले और नवीन कर्मों को उपार्जन न करे। ऐसा करने से वह समस्त कर्मों से मुक्त हो जाता है ॥१९॥ ટીકાર્થ–સત્ અસમાં ભેદ સમજવાવાળા મેધાવી પુરૂષ કર્મોની નિર્જરા કરવા માટે કર્મક્ષયમાં સમર્થ, અનેક માં દુર્લભ નિરતિચાર સંયમ અને તપ રૂપ પંડિત વીર્યને પહેલા કરેલા કર્મના વિશેષ પ્રકારના ક્ષપશમથી પ્રાપ્ત કરીને અનેકાનેક પૂર્વજર્મોમાં સંચિત જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના ચિકણું કર્મોને તે પતિવીર્યથી ક્ષય કરે. અને આમ્રવના કારને નિરોધ કરીને નવીન કમેને બંધ ન કરે. તાત્પર્ય એ છે કે–આત્માર્થી મુનિ પડિત વિર્યને પ્રાપ્ત કરીને અનેક ભની પરમ્પરામાં ઉપાર્જન કરેલા કર્મની જાળને ભેદી નાખે અને નવા કમેનુ ઉપાર્જન ન કરે એમ કરવાથી તે સઘળા કર્મોથી મુક્ત થઈ જાય છે. મારા

Loading...

Page Navigation
1 ... 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596