Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
संमयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १६ विधिनिषेधस्वरूपनिरूपणम् ५६१
____ अथ पोडशं गाथाऽध्ययनं मारभ्यतेगतं पंचदशमध्ययनम् । अथ पोडशमध्ययनं प्रारभ्यते । अस्य च पूर्वाध्ययनेनाऽयमभिसंवन्धः-पूर्वोक्त पंचदशाध्ययनेषु यावन्तोऽर्थाः प्रतिपादिताः तान् विधिनिषेधमार्गेण तत्तद्रूपेण समाचरन् साधुर्भवतीत्यनेनाऽध्ययनेन प्रतिपाद्यते । ते खल्ल अर्थाः-एवम् , तथाहि-प्रथमे स्वपरसमयज्ञानेन सम्यक्त्वगुणसमन्वितो भवती. त्युक्तम् १। द्वितीये कर्मविनाशनसमर्थवानादिनाऽष्टमकारककर्माणि विनाश्य जीवः साधु भवतीति २। तृतीयेऽनुकूलपतिकूलोपसर्गानधिसहन् पुरुषः साधु.
सोलहवें अध्ययन का प्रारंभ पन्द्रहवां अध्ययन समाप्त हुआ, अब सोलहवां प्रारंभ करते हैं।' पूर्व अध्ययन के साथ इसका यह संबंध है इससे पहले के पन्द्रह अध्य. यनों में जिन जिन अर्थों का प्रतिपादन किया गया है, उनमें से जिनका विधान है उनका विधि रूप से और जिन का निषेध किया है उनका निषेध रूप से पालन करने वाला ही साधु हो सकता है। यह अर्थ इस अध्ययन में कहा जा रहा है। वे पूर्वोक्त अर्थ इस प्रकार हैं
(१) प्रथम अध्ययन में प्रतिपादन किया है कि स्वसमय और परसमय का ज्ञान प्राप्त करने से साधु सम्यक्त्व गुण से सम्पन्न होता है।
(२) दूसरे अध्ययन में कहा गया है कि कर्मों का विनाश करने में समर्थ ज्ञानादि के द्वारा आठ प्रकार का विनाश करके जीव साधु होता है।
સેળમાં અધ્યયનને પ્રારંભપંદરમું અધ્યયન સમાપ્ત થયું હવે સેળમાં અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. પહેલાના અધ્યયન સાથે અને એ સંબંધ છે, કેઆનાથી પહેલાના પંદર અધ્યયનમાં જે જે વિષયેનું પ્રતિપાદન કરવામાં આવેલ છે, તેમાંથી જેનું વિધાન છે તેનું વિધિ રૂપથી અને જેને નિષેધ કરવામાં આવેલ છે, તેને નિષેધ રૂપથી પાલન કરવાવાળા જ સાધુ થઈ શકે છે. એ સંબંધમાં આ અધ્યયનમાં કહેવામાં આવશે. તે પૂર્વોક્ત અર્થ આ प्रभारी छे--
(१) ५७ मध्ययनमा प्रतिपाहन ४२वामा मा०युछे ४-२५ समय (शास) અને પરસમયનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી સાધુ સમ્યક્ત્વ ગુણથી યુક્ત થાય છે.
(૨) બીજા અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે- કર્મોને વિનાશ કરવામાં સમર્થ જ્ઞાન વિગેરે દ્વારા આઠ પ્રકારના કર્મનો વિનાશ કરીને જીવ સાધુ થાય છે.
सू० ७१