Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५५०
বাবুই टीका-'से य' तच्च-शास्त्रपसिद्धम् 'अणुतरे' अणुतरं न विद्यते उत्तर प्रधानं यस्मात् तत्- अनुत्तरम् सर्वश्रेष्टं 'ठाणे' स्थानम्-संयमानुष्ठानरूपं 'काम. वेण' काश्यपगोत्रोत्पन्नेन भगवता श्री वर्धमानम्बागिना पवेटप' प्रवे दिन-प्रतिपादितम् , अनेन किम् ? इत्याह-'जं ठाण' यत् स्थाना , अनुत्तरं संपमाख्यम् 'किच्चा' कृत्वा-समाराध्य तत्समाराधनेनेत्यर्थः 'एगे एके-केचन महापुमपाः संसाराऽसारतादर्शनेन समुपलधाराग्याः "जिन्युडा निता' जपायानलप्रशमनेन शीतलीभूताः अतएव 'पंडिया' पंडिगा:-पापाडीताः पण्डिताः पापमीरवः सन्ता 'निर्ट' निष्ठां-संसारपर्यवसानरूपां मिद्धिं 'पावंति' प्राप्नुवन्ति मोक्षमविगच्छ. न्तीति भावः ॥२१॥ महापुरुष अपनी कपाय रूपी अग्नि को बुझा कहके शीतल बने हैं। इसी से पाप भीरु मुनि सिद्धि प्राप्त करते हैं ॥२१॥
टीकार्थ-वह शात्र प्रसिद्ध सर्व श्रेष्ठ संयम पालन रूप स्थान काश्यप गोत्र में उत्पन्न भगवान श्री वर्धमान स्वामीने प्रतिपादन किया है, किल्ली अन्य ने नहीं, बयोंकि उनसे अतिरिक्त किसी दूसरे धर्मोप देशक में ऐसी प्ररूपणा करने की शक्ति ही नहीं है। उस संयमस्थान की आराधना करके कोई कोई पुरुप संसार की असारता देख कर और वैराग्य को प्राप्त करके, कपाय खरी अग्नि को प्रशान्त करके शीतल हए हैं। यहां कोई कोई' कहने का आशय यह है कि सभी में इस प्रकार की शक्ति नहीं होती है । इसी संयम स्थान की आराधना कर के पण्डित पुरुप जन्ममरण अवसान रूप सिद्धि को प्राप्त करते-मोक्ष पाते हैं ॥२१॥ પિતાની કપાય રૂપ અગ્નિને ઓલવીને શીતળ બન્યા છે. તેનાથી પાપભીરૂમુનિ સિદ્ધિ પ્રાપ્ત કરે છે. ૨૧
ટીકાઈ–તે શાસ્ત્ર પ્રસિદ્ધ સર્વશ્રેષ્ઠ સંયમ પાલન રૂ૫ રઘાન કાશ્યપગોત્રમાં ઉત્પન્ન થયેલા ભગવાન વર્ધમાન સ્વામીએ પ્રતિપાદન કરેલ છે. અન્ય કેઈએ નહીં. કેમકે–તેમના શિવાય કે બીજા ધર્મોપદેશમાં એવી પ્રરૂપણું કરવાની શક્તિ જ નથી. તે સંયમ સ્થાનની આરાધના કરીને કે કાઈ પુરૂષ સંસારનું અસાર પણું જોઈએ અને વૈરાગ્ય પ્રાપ્ત કરીને કષાય રૂપી અગ્નિને શાંત કરીને શીતળ બન્યા છે. અહિયાં કઈ કોઈ એમ કહેવાનો આશય એ છે કે-સઘળાઓમાં એ પ્રમાણેની શક્તિ હોતી નથી. આજ સંયમ સ્થાનની આરાધના કરીને પંડિત પુરૂષ જન્મ મરણના અવસાન રૂપ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અર્થાત મેક્ષ મેળવે છે. મારા