Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५२०
सूत्रकृतास्त्र आरतमैथुन:-आगतभोगेच्छः उपलक्षणात् त्यक्तसर्वेच्छावान् य एतादृशविशेपणविशिष्टो भवति स एव मोक्षाभिमुखो भवितुमर्हतीति भावः ॥११॥ ____टीका-मोक्षाभिमुखानामनुशासनं प्रदर्शयति-'अनुसासणं' अनुशासनम् मोक्षाभिमुखानामुपदेशः, अनुशास्यन्ते सन्मार्गाय अभिमुखी क्रियन्ते जीवाः सदसद्विवेकेन येन, तत्-अनुशासनम् धर्मदेशना तदनुशासनं पुनः 'पाणी' माणीपु. जीवेषु 'पुढो' पृथक् पृथक् भवति । यद्यपि सर्वज्ञमुखात्-एकविधमेवाऽनुशासनं निस्सरति, तथापि-श्रोतृणां भेदात-बहुशः परस्परं मियत एव तदनुशासनम् । यथा-वारिदविमुक्त मुदक-एकरसमपि तत्तदेशविभागविभक्तपृथिवीविकारा. क्योंकि यह मैथुन से रहित होता है अर्थात् समस्त भोगेच्छाओं का त्यागी होता है, जो इन विशेषणों से विशिष्ट होता है, वही मोक्ष की ओर अभिमुख (संमुख) होने योग्य होना है ॥११॥
टीकार्थ--मोक्षाभिमुख पुरुषों के अनुशासन के विषय में कहते हैं-जिल सत् असत् विवेक के द्वारा जीव मोक्ष के सन्मुख होते हैं, वह अनुशासन कहलाता है। उसे धर्मदेशना भी कहते हैं। वह अनु. शासन जीवों में भिन्न भिन्न रूप से परिणत होता है । यद्यपि भगवान् के मुख से एक ही प्रकार की धर्मदेशना निकलती है, तथापि श्रोताओं की विभिन्नता के कारण धर्मदेशना में भी अन्तर पड़जाता है। जैसे मेघों से गिरा हुआ जल स्वभावतः एक से रस वाला होता है, फिर भी अमुक देशों में विभक्त पृथ्वी के विकारों के कारण वह अनेक જેને ચલાયમાન કરી શકતા નથી. કેમકે–તે મિથુનથી રહિત હોય છે. અર્થાત સઘળી ભોગેચ્છાનો ત્યાગ કરવાવાળા હોય છે. જેઓ આ વિશેષણથી વિશિષ્ટ હોય છે, એજ મોક્ષની તરફ અભિમુખ (સંમુખ) થવાને યોગ્ય હોય છે ૧૧
ટીકાર્થ–મેક્ષાભિમુખ પુરૂષના અનુશાસનના સંબંધમાં કહે છે-જે સત્ અસત્ વિવેક દ્વારા જીવ મેક્ષની સન્મુખ હોય છે, તે અનુશાસન જીમાં ભિન્ન ભિન્ન રૂપથી પરિણત થાય છે. જો કે–ભગવાનના મુખેથી એક જ પ્રકારની ધર્મદેશના નિકળે છે, તે પણ શ્રોતાઓના ભિન્ન પણને કારણે ધર્મદેશનામાં પણ આ તર પડિ જાય છે. જેમ મેઘમાંથી પડેલ જળ સ્વભાવથી એક સરખા રસ વાળું હોય છે, તે પણ અમુક અમુક દેશોમાં જુદા પ્રકારની જમીનના વિકારેના કારણે તે અનેક પ્રકારના થઈ જાય છે,