Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५४०
सूत्रकृताङ्गसूर्य 'ननु पुनरिदमतिदुर्लभ, मगाध संमारजलधिविभ्रष्टम् ।
मानुष्यं खद्योतक, तडिल्लता विलसितप्रतिभम् ॥१॥इति। तथा च-अयं हि साधनाधारो मनुष्यभवो महताऽऽयासेन दीर्घतरकालेन प्राप्तो भवति । एतावता मनुष्यभवस्य दुर्लभ वदना अन्यशरीराऽपेक्षया मनुष्यशरीरस्य लक्षयं कथितम् । तच्च वैलक्षण्यं मोक्षमापकत्वमेव । ततश्च सिद्धमेतद् यत् महद्वचने यातिपादित मनुष्यस्यैव मोक्षो नाऽन्यस्य तत्समीचीन मेवेति ॥१७॥ मूलम्-ईओ विद्धंसमाणस्स पुणो संबोहि दुलहा ।
दुल्लहाओ तहचाओ जे धम्मो वियोगरे ॥१८॥ छाया--इतो विध्वंसमानस्य पुनः संबोधि दुर्लभा ।
दुल माश्च तथा ः या धर्मार्थे व्यागगति ॥१८॥ ' : 'मनुष्य भव जुगनू के प्रकाश के समान तथा बिजली चमक के समान अत्यन्त चपल है। आगाम संसार सागर में यह गिर जाय तो पुनः इसकी प्राप्ति होनी अतीव दुर्लभ है।' ___ मोक्षसाधना का आधार मनुष्य भव अत्यन्त कठिनाई से दीर्घकाल में प्राप्त होता है। इस प्रकार मनुष्य भव की दुर्लभता कहते हुए अन्य शरीरों की अपेक्षा मनुष्य शरीर की विलक्षणता प्रकट की गई है । वह विलक्षणता यही है कि इसीसे मोक्ष प्राप्त हो सकता है । अतएव वह सिद्ध हुआ कि अर्हत्पवचन में जो प्रतिपादन किया गया है कि मनुष्य ही मोक्ष प्राप्त कर सकता है, अन्य नहीं, सो समीचीन ही है ॥१७॥
મનુષ્યભવ પ્રકાશની જેમ તથા વિજળીના ચમકારાની જેમ અત્યંત ચપળ છે. આગાધ સંસાર સાગરમાં તે પડી જાય તે ફરીથી તેની પ્રાપ્તિ થવી અત્યંત દુર્લભ છે. 1 મોક્ષ સાધનને આધાર રૂપ મનુષ્ય ભવ ઘણું જ કઠણાઈ પછી લાંબે ; કાળે પ્રાપ્ત થાય છે આ પ્રમાણે મનુષ્ય ભવનું દુર્લભ પણું બતાવતા થકા
અન્ય શરીરની અપેક્ષાએ મનુષ્ય શરીરનું વિલક્ષણ પણું પ્રગટ કરેલ છે. આ વિલક્ષણ પણું એજ છે કે-આનાથી જ મેક્ષ પ્રાપ્ત થઈ શકે છે, એથી એ સિદ્ધ થાય છે કે-અહં પ્રવચનમાં જે પ્રતિપાદન કરવામાં આવેલ છે, કે મનુષ્ય જ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે, અન્ય નહીં તે કથન સત્યજ છે. ૧છા