Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४५०
सूत्रकृताङ्गो न सेवेत । तथा 'पगासणं' प्रकाशनम्, स्वस्य पण्डितत्वेन-तपस्वित्वेन वा ख्यापनं न कुर्यात् । तथाऽन्यान्यमपि पूजासत्कारादिकं नाभिलपेत् । तथा 'न या वि' न चापि 'फन्ने' माज्ञः-सर्वपदार्थवेत्ता 'परिहासं' परिहासम्-क्रीडावचनम् 'कुज्जा' कुर्यात्, यदि श्रोता प्रतिपादितमर्थ न जानीयात्, प्रज्ञामान्यादिहेतुतया तदा तस्योपहासमधिक्षेपवचनं कथमपि न कुर्यात् । 'ण य' न च 'आसियावाय' आशीर्वादम् 'भोः भोः ? दीर्घायुभ।' इत्याशीर्वचनम् न 'वियागरेज्जा' व्यारणी. याव-न यात्, किन्तु मापासमितियुक्तो भूयात् ।
इत्थं प्रश्नोत्तरं ददत् साधुः अर्थ न छादयेत्, तथाऽसिद्धान्तमाश्रित्य शास्त्रव्याख्यानं न कुर्यात् । तथा 'अहं विद्वान् तपस्वी वा' एनमभिमानं न सेवेत। स्वगुणांश्चापि न प्रकाशयेत्, न वाऽबुद्धयमानं श्रोतारमुपहसेत् आशीर्वादसूचकमपि वचो न ब्रूयादिति भावः ॥१९॥ या तपस्वीपन प्रकट न करे। पूजा लत्कार की अभिलाषा न करे। बुद्धिमान साधु हंसी मजाक न करे। यदि श्रोता बुद्धि की मन्दना आदि किसी कारण से प्रतिपादित अर्थ को न समझ सके तो उसको न उपहास करे और न आक्षेप करे । 'दीर्घायु होश्रो, धर्मवान होओ' इत्यादि आशीवार्द के वचनों का प्रयोग न करे किन्तु भाषा समिति से युक्त हो। ___ आशय यह है कि प्रश्नों का उत्तर देते समय साधु अर्थ को छिपाने का प्रयत्न न करे। मैं पिकान या तपस्वी है, ऐसा अभिमान न करे। अपने गुणों को प्रकट न करे। आशीर्वाद सूचक वचन न बोले ॥१९॥
તપસ્વી છું. આવા પ્રકારનું અભિમાન ન કરે. પિતાનું પાંડિત્ય અથવા તપસ્વી પણું પ્રકટ ન કરે. પૂજા સત્કારની ઈચ્છા ન કરે. બુદ્ધિમાન સાધુ ઠા મશ્કરી ન કરે. જે કઈ શ્રોતા બુદ્ધિના મંદપણું વિગેરે કઈ કારણથી પ્રતિપાદન કરેલ અર્થને ન સમઝે તો તેની મશ્કરી ન કરે. તથા આક્ષેપ પણ ન કરે. “દીર્ધાયુ થાવ “ધર્મવાન થાવ વિગેરે પ્રકારથી આશીર્વાદના વચનને પ્રાગ ન કરે, પરંતુ ભાષા સમિતિથી યુક્ત થાય.
કહેવાનો આશય એ છે કે–પ્રશ્નોના ઉત્તર આપતી વખતે સાધુ અર્થને છુપાવવાનો પ્રયત્ન ન કરે. શાસ્ત્ર વિરૂદ્ધ વ્યાખ્યાન ન કરે હું વિદ્વાન છું. અથવા તપસ્વી છુ. એવું અભિમાન ન કરે. પિતાના ગુણોને પ્રગટ ન કરે. અને મન્દ બુદ્ધિવાળા શ્રોતાની મશ્કરી ન કરે. તથા આશીર્વાદના વચને ન બેસે. ૧૯