Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम्
४५३ यद्वा गोत्रं प्राणिनां जीवित तत् मन्त्रपदेन राजादिना सह जीवोपमर्दरूपां मन्त्रणां न कुर्यात् तथा 'मणुए' मनुजः 'पयामु' प्रजासु प्रजायन्ते इति प्रजाः-प्राणिनः तेषु व्याख्यानादिकं धर्मकथां वा कुर्वन ‘ण किंचि' न किमपि पूजासत्कारादिकम् 'इच्छे' इच्छेत्-अभिलषेत् । तथा सावधकर्मकारिणाम् 'अप्साहु धम्माणि' असाधु धर्मान् तर्पणाग्निहोत्रादीन् ‘ण संवएज्जा' न संवदेत् तत्कृते उपदेशो न देयः । अथवा कुत्सितधर्मोपदेष्टारम् उद्दिश्य साधुवचनं न शदिति । ____ पापात्-जुगुप्तमानः प्राणिनां विनाशनशङ्कया कस्मैचिन्नदेया आशीः । तथा मन्त्रविद्याप्रयोगेण स्वकीय वाक्सं यमस्य नाऽसारतामापादयेत् । तथा मजातो न कि मपि पूजासत्कारादिकमभिलषेत् । तथा सावधक्रियायुक्तं धर्म नो वदेदिति भावः २०॥ अर्थ है प्राणियों का प्राण । उस गोत्र को अर्थात् जीव के प्राणों को मंत्रपद से अर्थात राजा आदि के साथ मंत्रणा करके नष्ट न करे। प्राणियों को उपदेश देता हुआ उनसे पूजा सत्कार आदि की अभिलाषा न करे। तथा सावध कार्य करने वालों के असाधु धर्मों का अर्थात् तर्पण, होम आदि करने का उपदेश न दे। अथवा खोटे धर्म का उपदेश देने वाले को साधु अच्छा या सच्चा न कहे । ___ अभिप्राय यह है कि साधु पाप से घृणा करता हुओ प्राणिहिंसा की आशंका से किसी को आशीर्वाद न देवे । मंत्रविद्या का प्रयोग करके अपने संयमको निस्तार न बनावे । प्रजा अर्थात् प्राणियों से धर्मोंपदेश के बदले में पूजा सत्कार आदि किसी वस्तु को पाने की इच्छा न करे तथा जो धर्म साधु के योग्य नहीं है । उल्लका उपदेश न करे ॥२०॥ એ ગોત્રને અર્થાત્ જીવન પ્રાને મ ત્રપદથી અર્થાત, રાજા વિગેરેની સાથે મંત્રણ કરીને તેને નાશ ન કરે પ્રજા અર્થાત્ પ્રાણિયાને ઉપદેશ આપતા થકા તેઓની પાસે પિતાની પૂજા સત્કાર કરાવવાની ઈચ્છા ન કરે. તથા સાવધ કાર્ય કરવાવ ળાઓના અસાધુ ધર્મોને અર્થાત્ તર્પણ હમ વિગેરે કરવાને ઉપદેશ ન કરે અથવા બેટા ધર્મને ઉપદેશ આપવાવાળાને સાધુ અર્થાત सा३ माटुन ४.
કહેવાને અભિપ્રાય એ છે કે–સાધુ પાપની નિંદા કરતા થકા પ્રાણિયેની નિંદાની શંકાથી કોઈને પણ આશીર્વાદ ન દે. મંત્ર વિદ્યાનો પ્રયોગ કરીને પિતાના સંયમને નિસાર ન બનાવે. પ્રજા અર્થાત્ પ્રાણિયેની પાસેથી ધર્મોપદેશના બદલામાં પૂજા સત્કાર વિગેરે કઈ પણ વસ્તુ મેળવવાની ઈચ્છા ન કરે. તથા જે ધર્મ સાધુને યેગ્ય નથી, તેને ઉપદેશ ન કરે. રમે