Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् छाया--सोऽथों वक्तव्यो यो भण्यतेऽक्षरैः स्तोकैः ।
__यः पुनः स्तोको बहुभिरक्षरै स भवति निस्सारः ॥१॥ तथा च 'यदल्पाक्षरं महार्थक तदेव प्रशस्यते' इति । भापा द्वयमाश्रित्योपदिशतः साधोः सकाशात् कश्चित् सूक्ष्मबुद्वितया अदिति सम्यगर्थ जानाति, तत्रैव तमर्थ मन्दमति नविगच्छति, अन्यथा प्रतिपद्यते । तत्र मन्दमतीन प्रतिबोध्य कोमला लापैः साधुर्बोधयितु चेष्टेत, नवनात्य तन्मनो व्यथयेन् । न वा प्रश्नकत्तुर्भाषा विनिन्ध, अल्पार्थं वाक्यं महता परिकरेण दीर्घयेदिति भावः ॥२३॥ मूलम्-समालवेज्जा पडिपुन भासी निलामिया समिया अट्रदंसी।
अणाइ सुद्धं वयणं भिंउंजे अलिसंधए पार्वविवेगं भिक्खूा२४॥
अतएव वही कथन प्रशंसनीय होता है । जिसमें अक्षर थोडे हो किन्तु अर्थ बहुत हो।
तात्पर्य यह है कि उपदेश देने वाले साधु के अभिप्राय को कोई सूक्ष्म बुद्धि शीघ्र समझ लेता है और भन्द बुद्धि जल्दी नहीं समझ पाता है या उलटा समझलेता है। ऐसी स्थिति में साधु मन्दमति श्रोताओं को कोमल शब्दों से समझाने का प्रयत्न करे । उनका अनादर करके मन को व्यथा 'दुःख न पहुचावे, न प्रश्नकर्ता की भाषा की निन्दा करे । अल्प अर्थ वाले विषय को लम्या न करे या लम्बे लम्बे घाक्य न बोले ॥२३॥ તે નિસાર બની જાય છે. તેથી એજ કથન પ્રશંસનીય–વખાણવા લાયક હોય છે, કે જેમાં થોડા અક્ષરે હોય પરંતુ સાથે ઘણે હેય, અર્થાત અર્થગાંભીર્ય વચને કહેવા જોઈએ.
કહેવાનું તાત્પર્ય એ છે કે-સત્ય અને વ્યવહાર ભાષાનું અવલમ્બન કરીને ઉપદેશ દેનારા સાધુના અભિપ્રાયને કેઈ સૂમ બુદ્ધિવાળે પુરૂષ જલદીથી સમજી શકે છે અને મંદ બુદ્ધિ જલદી સમજી શકતા નથી, અથવા તે ઉટી રીતે સમજી લે છે. આવી સ્થિતિમાં સાધુ મન્દ બુદ્ધિવાળા શ્રોતા એને કમળ શબ્દોથી સમઝાવવા પ્રયત્ન કરે તેને અનાદર કરીને તેના મનમાં દુખ પહોચાડે નહીં. તથા પ્રશ્ન કરનારાની ભાષાની નિંદા પણ ન કરે અલ્પ અર્થવાળા વિષયને લાંબુ ન બનાવે. અથવા લાંબા લાંબા વાક્યો ન બેલે, ૨૩