Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताही 'या' च तया-'णाइवेलं' नातिवेलम्-कालिकोत्कालिकाऽऽगमाऽध्ययनस्य या मर्यादा तामतिक्रम्य 'न वएज्ज' न वदेव-अध्ययनकर्तव्यमर्यादा नाति क्रमेत, यथावप्तरं परस्पराबाधया सर्वाः क्रियाः पतिलेखनादिकाः कुर्यादित्यर्थः । स एवं गुणजातीयो यथाकालवादी च 'दिहिंम' दृष्टिमान-सम्यग्ज्ञानवान् यथावस्थितपदार्थान् उपदिशंश्च धर्मदेशनाम् 'दिहि' दृष्टिम्-सम्यग्दर्शनम् ‘ण लूसएज्जा' न लूपयेत् न दुपयेत् जिनवचनविरुद्धप्ररूपणां न कुर्यात् । ____ अयं भावः-श्रोत विशेष कस्य धर्मस्यानुयायी इत्यादिकं ज्ञात्वा तथोपदेशो दातव्यः सिद्धान्तविरुद्धदेशनापरिहारेण यथा श्रोतुः स्वान्ते सम्यक्त्वं स्थिरी भवेत् मनसि संशयादिश्च नोत्पद्येत 'से' सः यश्चैवंविधः सः 'जाणइ' जानाति । प्रयत्नशील रहे। कालिक और उत्कालिक सूत्रों के अध्ययन की जों मर्यादा है। उसका उल्लंघन करके प्ररूपणा न करे । अध्ययन और कर्तव्य की मर्यादा का उल्लंघन न करे । अर्थात् परस्पर में किसी को. घाधा न पहुंचा कर यथावसर सर प्रतिलेखन आदि क्रियाएं करे । इन गुणों से युक्त तथा यथाकाल कर्तव्य करने वाला ही सम्यग्ज्ञानवान् होता हैं । अतएव पदार्थों के वास्तविक स्वरूप को जानता हुआ और धर्मदेशना करता हुआ अपने सम्यग्दर्शन को दूषित न करे। जिनव-- चन के विरुद्ध प्ररूपणा न करे। ____ आशय यह है-श्रोता के विषय में यह जानकर कि यह किस धर्म का अनुयायी है, तदनुसार मिद्धान्त विरुद्ध मरूपणा त्याग कर उपदेश देना चाहिए। उपदेश ऐसा होना चाहिए जिससे श्रोता के अन्तःक. અને ઉત્કાલિક સૂત્રોના અધ્યયનની જે મર્યાદા છે, તેનું ઉલ્લંઘન કરીને પ્રરૂપણ ન કરે. અધ્યયન અને કર્તવ્યની મર્યાદાનું ઉલ્લઘન ન કરે. અર્થાત પરસ્પરમાં કેઈને પણ બાધા ન પહોંચાડીને યથાવસર સઘળી પ્રતિલેખન વિગેરે ક્રિયાઓ કરે. આ ગુણોથી યુક્ત તથા યથાકાળ કર્તવ્ય કરવાવાળા જ સમ્યફ જ્ઞાનવાન હોય છે, તેથી જ પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને જાણતા થકા તથા ધર્મદેશના કરતા થકા પિતાના સમ્યક્ દર્શનને દૂષિત ન કરે અર્થાત જીનેવચનની વિરૂદ્ધ પ્રરૂપણા ન કરે. ' કહેવાનો આશય એ છે કે-શ્રોતાના સંબંધમાં એ જાણીને કેકયા ધર્મને અનુયાયી છે? તે પ્રમાણે સિદ્ધાંત વિરૂદ્ધ પ્રાણ પ્રરૂપણાને ત્યાગ કરીને ઉપદેશ દેવે જોઈએ, ઉપદેશ એ હવે જોઈએ કે-જેનાથી શ્રોતા