Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूकृतास्त्र टीका---गुरुकुलनिवासिनो मुनयः किं कुर्वन्ति तदर्शयति 'धम्म' श्रुतचारित्र लक्षणं धर्मम् ‘संखाइ संख्यया, संख्या, सद्बुद्धिः तया स्वयं धर्म ज्ञात्वा परेभ्यः 'वियागरंति' व्यागृणन्ति-प्रतिपादयन्ति-उपदिशन्तीत्यर्थः । एवंविधाः 'ते' ते 'हु' निश्चयेन 'बुद्धा' बुद्धाः-त्रिकालदर्शिनः 'अंकरा भवंति' अन्तकरा भवन्तिसञ्चितसकलकर्मणां विनाशका भवन्ति । 'ते' ते-एवंविधाः यथाऽवस्थितधर्मपरूपकाः 'दोण्ह वि' द्वयोरपि स्वपरयोः 'मोयणाए' कर्मविमोचनाय कर्मविमोचनया वा स्नेहादिनिगडमोचनया करणभूताश्च 'पारगा' संसारसमुद्रस्य पारगाः-उत्तारका भवन्ति, तथा एवंभूताश्च 'संसोधियं संशोधितम् पूर्वापराऽविरुद्धम् ‘पण्ई' प्रश्नम् 'उदाहरसि' उदाहरन्ति-कथयन्ति ।
पूर्व वुद्ध्वा विचार्य कोऽयं प्रश्नकर्ता कीदृशोऽयम् कस्य धर्मस्याऽनुयायी कीदृशमर्थ ज्ञास्यति । कीदृगर्थप्रतिपादनशक्तोऽहमित्यादि विचार्य व्याकुर्यात् । अथवा परेण कश्चिदर्थ पृष्टस्तं प्रश्नं सम्यग् विचार्य तत उत्तरं दद्यात् ।
टीकार्थ-गुरुकुलनिवासी मुनि क्या करते हैं, तो दिखलाते है, श्रुत और चारित्र रूप धर्म को अपनी सद्बुद्धि से जान कर दूसरों को उसका उपदेश करते हैं। वे निश्चय ही त्रिकालदर्शी और संचित कर्मों के क्षय करनेवाले होते हैं। धर्मकी समीचीन प्ररूपणा करने वाले वे स्व
और पर दोनों के कर्मबन्धन को या स्नेही आदि की वेड़ियों को काटकर संसार समुद्र से तारने वाले होते हैं । वे पूर्वापर विरोध से रहित प्रश्न का उत्तर देते हैं। प्रथम यह जान कर कि यह प्रश्न कता कौन है ? कैसा है ? किस धर्म का अनुयायी है ? किस प्रकार के अर्थ को सम. झेगो ? मैं किस प्रकार के अर्थका प्रतिपादन करने में समर्थ हूं? इत्यादि
ટીકર્થ–ગુરૂકુળમાં નિવાસ કરવાવાળા મુનિએ શું કહે છે-એ બતા વવા માટે હવે કહેવામાં આવે છે–શ્રત ચારિત્ર રૂપ ધર્મને પિતાની સદ્દ બુદ્ધિથી જાણીને બીજાઓને તેને ઉપદેશ આપે છે. તેઓ નિશ્ચયજ ત્રિકાલ દશ અને સચિત સમત કમેને ક્ષય કરવાવાળા હોય છે. ધર્મની સારી રીતે પ્રરૂપણ કરવાવાળા તેઓ સ્વ અને પર એમ બન્નેના કર્મ બન્ધનને અથવા સ્નેહ વિગેરેની બેડિયાને કાપી નાખીને સંસાર સમુદ્રથી તારવાવાળા હોય છે તેઓ પૂર્વા પર વિરોધ વિનાના પ્રશ્નોને ઉત્તર આપે છે, પહેલાં એ જાણી લે છે કે આ પ્રશ્નકર્તા કોણ છે? કેવા છે? કયા ધર્મના અનુયાયી છે? કેવા પ્રકારના અર્થને સમઝશે? હું કેવા પ્રકારના અર્થનું પ્રતિપાદન કરવાને શક્તિમાન છું ? વિગેરે પ્રકારે વિચાર કરીને તે ઉત્તર આપે