Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. ७. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् निरोधम्-अशेषकर्मक्षयस्वरूपम् (आहु):-प्रतिपादयन्ति, ते के इत्याह-(तिलोग दंसी) त्रिलोकदर्शिनः-सर्वज्ञाः (ते) ते-तीर्य कराः, पूर्वोक्तमर्थम् (एवमक्खंति) एव माचक्षते-कथयन्ति (शुज्ज) भूयः-पुनः खलु (पमायसंग) प्रमादसङ्गम्-मदकपायादिसंसर्गम् (ण एयंत) न यन्तु-न प्राप्नुवन्तु इति तीर्थकराः प्रतिपादयन्ति।१६। ____टीका-अपि चान्यत् 'अस्सि' अस्मिन् गुरुकुले नि सन् शिष्यः 'सुठिच्चा' सुस्थाय-यग्गुरुमुग्वात् सर्वज्ञशास्त्रं श्रुतम्, श्रुत्वा च सम्यगधारितम्, अवधारिते च तस्मिन् , समाधिभूते मुक्तिमार्गे सम्यकूस्थित्वा 'तिविहेण' त्रिविधेन-त्रिकरण. त्रियोगेन 'तायी' त्रायी-सस्थावरसूक्ष्मवादरपर्याप्तापर्या त सकलजीवरक्षको भवति षट्कायरक्षणोपदेशको वा, तस्य 'एएस या' एतेषु च समितिगुप्त्यादिपु विचरने वाले संयमी साधु को समस्त क्लेश क्षय रूप शान्ति तथा अशेष कर्मक्षय रूप निरोध हो जाता है ऐसा कहते हैं। वे त्रिलोकदर्शी सर्वज्ञ वीतराग तीर्थंकर भगवान् पूर्वोक्त अर्थ को इसलिए कहते हैं कि जिससे साधु महात्मा शिष्यगण फिर से क्रोधादि कषाय जात्यादि आठ मदका संसर्ग को न प्राप्त करे ॥१६॥ _____टीकार्थ-गुरुकुल में निवास करने वाले शिष्यने गुरु के मुखसे जो सर्वज्ञ का शास्त्र सुना है और सुनकर अवधारण (अर्थादिनिश्चय करने वाला) किया है। उसे अवधारण करने पर समाधि रूप मुक्ति मार्ग में सम्यक प्रकार से स्थित हो। तीन करण और तीन योग से त्रस, स्थावर. सूक्ष्म, यादर, पर्याप्त, अपर्याप्त आदि समस्त जीवों का रक्षक हो या षट्काय जीवों की रक्षा का उपदेश कर्ता हो। समितिगुप्ति आदि में સમસ્ત કલેશ ક્ષય રૂપ શાન્તિ તથા અશેષ કર્મક્ષય રૂપ નિષેધ થઈ જાય છે. તેમ કહે છે. એ ત્રિલેકટશ સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર ભગવાન પૂર્વોક્ત અર્થને એ માટે કહે છે કે જેથી સાધુ મહાત્મા શિષ્યગણ ફરીથી ક્રોધાદિ કષાય જાત્યાદિ આઠ મદના સંસર્ગને પ્રાપ્ત ન થાય ૧દા
ટીકાર્થ–ગુરૂકુળમાં નિવાસ કરવા વાળા શિષ્ય ગુરૂ મુખેથી સર્વ પ્રીત આગમનું શ્રવણ કર્યું છે. અને તે સાંતળીને અવધારણ અર્થાત અર્થાદિનો નિશ્ચય કરેલ છે. તે એ રીતે અવધારણ કરવાથી સમાધિ રૂપ મુક્તિ માર્ગમાં સમ્યક્ પ્રકારથી સ્થિર રહે. ત્રણ 'કરણ અને ત્રણ વેગથી વસ, સ્થાવર, સૂમ, બાદર, પર્યાપ્ત અપર્યાપ્ત વિગેરે સઘળા ની રક્ષા કરવા વાળા હોય કે ષકાયના જીની રક્ષાને ઉપદેશ કરવાવાળે હેય સમિતિ ગુપ્તિ વિગેરેમાં વિચરવાવાળા સંયત પુરૂષને સમરત કલેશને ક્ષય