Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र श्रु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम्
४३३ टीका-शिष्यो गुरुकुलनिवासात् जिनवचनमर्मज्ञो भवति, तादृशश्च मूलो त्तरगुणान सम्यक् स्वरूपेण जानाति तत्र मूलगुणमधिकृत्याह-'उडूं' ऊर्ध्वम् अर्धदिशायाम् 'अहेयं' अधोदिशि 'तिरिय' तिर्यग्-अन्तराले 'दिसामु दिशादिक्षु उपलक्षणाद् विदिक्षु च-ऊर्धाधस्तियेग्दिशासु विदिशासु च अनेन क्षेत्रमधिकृत्य प्राणातिपातविरतिः प्रतिपादिता। तथा-'तसा प्रसा:-त्रस्यन्ति-दुःखादौ उद्वेगं प्राप्नुवन्ति इति त्रसा:-जीवविशेषाः तेजोवायुद्वीन्द्रियादयश्च । तथा 'जे य' ये च 'थावरा' स्थावरा:-तन्नामकर्मोदपवर्तिनः पृथिवीजलवनस्पतयः, एते भेदमभेदभिन्नाः सूक्ष्मा वादराश्च । 'पाणा' मागा:-पाणवन्तो जीवाः, 'तेमु' तेषु 'सया' सदा-सर्वस्मिन्नेव काले, एतावता कालमधिकृत्य माणातिपातविरतिः
टीकार्थ-गुरुकुल में निवास करने से शिष्य जिनवचनों का मर्मज्ञ हो जाता है और मर्मज्ञ होकर सम्यक् प्रकार से मूलगुणों और उत्तर गुणों का ज्ञातो बन जाता है। अतएव अव मूलगुण के विषय में कहते हैं।
ऊर्ध्व दिशा में, अधो दिशा में, तिर्की दिशा में, जो भी उस जीव हैं अर्थात् दुःख आदि की प्राप्ति होने पर उद्वेग पाने वाले तेजस्काय, वायुकाय और द्वीन्द्रिय आदि प्राणी हैं । तथा जो स्थावर नामकर्म के उदय वाले पृथ्वीकाय, अप्काय और वनस्पतिकाय के स्थावर जीव हैं। जिनके सूक्ष्म बादर आदि अनेक भेद प्रभेद हैं, उन में सदैव यतना करे। यहां दिशाओं का कथन करके क्षेत्र प्राणातिपातविरति का और 'सदैव' कहकर कालप्राणातिपात विरमण का प्रतिपादन किया गया है।
ટીક્રાર્થ–ગુરૂકુળમાં નિવાસ કરવાથી શિષ્ય જીન-વચનના મર્મને જાણ નારે બની જાય છે, અને મર્મજ્ઞ થઈને સારી રીતે મૂળ ગુણે અને ઉત્તર ગુણોને જાણવા વાળ બની જાય છે. તેથી હવે મૂળ ગુણના સંબંધમાં કહેવામાં આવે છે.
ઉર્વદિશામાં, અદિશામાં તિછદિશામાં જે કઈ ત્રસ જીવ છે, અર્થાત્ દુઃખ વિગેરેની પ્રાપ્તિ થતાં ઉદ્વેગ પામવાવાળા તેજસ્કાય, વાયુકાય, અને હીન્દ્રિય વિગેરે પ્રાણિ છે, તથા જે સ્થાવર નામ કર્મના ઉદયવાળા પૃથ્વીકાય, અપૂકાય, અને વનસ્પતિકાયના સ્થાવર જીવે છે, કે જેના સૂક્ષમ અને બાદર રૂપથી અનેક ભેદ અને પ્રભેદ થાય છે, તેમાં હમેશાં યતનાવાન થવું. અહિયાં દિશાઓનું કથન કરીને ક્ષેત્ર પ્રાણાતિપાત વિરતિનું અને સદેવ કહીને કાલ પ્રાણાતિપાત વિરમણનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે,
स० ५५