Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२४
सूत्रकृताङ्गसूत्र नोदनाकृतं परमोपकार सम्यगात्मनि उपनयति । तथा अहमनेन परमोपकारिणा संसारसागरादुत्तारितः ततो मयाऽस्य विनयादिसि सत्कारो विधेयः।।
यथा मार्गभ्रष्टो मार्गापदेशक सविशेष सम्मानयति, तथा साधुना सन्मार्गोंपदर्शकस्य सम्मानादि कर्तव्यम् । अहिमगर्थे वहदो दृष्टान्नाः सन्ति, तद्यथा
'गेहमि अग्गिजालाउलंमि जहणास डज्झमाणमि।
जो बोहेइ सुरतं, सो तस्स जणो परमबंध' ॥१॥ छाया-गृहेऽग्निज्वालाकुले यथानाम दह्यम्गने ।
यो बोधयति सुन्तं स तस्य जनस्य परमवान्धयः । १॥ यथा वा विपसंपृक्तभोजनकर्तारं कश्चित्पुरुष कश्चित् तादृशभोजनानिवारयेव सतस्य परमवन्धुरिति ॥११॥ स्थापित करे। सोचे कि इस परमोपकारी महाभाग ने मुझे संसार सागर से तार दिया है। अतएक मुझे इसका (यदि वह साघु है तो) विनय आदि सत्कार करना चाहिए।
भावार्थ यह है कि-जैले मार्ग भ्रष्ट पुरुष मार्ग बतलाने वाले का विशेष रूपले आदर करता है। उसी प्रकार असदाचरण में प्रवृत्त साधु को सत्पथ पर लानेवाले आदर सत्कार सम्मान करना चाहिए। इस विषय में बहुत से दृष्टान्त हैं। यथा-गेहमि अग्गिजाला' इत्यादि । __ 'घर में आग लग गई हो और वह घर ज्वालाओं से व्याप्त हो गया हो. ऐसे अवसर पर जो दयालु पुरुष उस घर के भीतर सोये पुरुष को जगा देता है, वह उसका परमबन्धु है।' તે વિચારે કે-આ પરમ ઉપકારી મહાભાગે મને સંસાર સાગરથી તારી દીધે છે, તેથી જ અને તેને જે તે સાધુ હોય તે) અભ્યત્થાન અને વિનય નમ્રભાવ વિગેરેથી સત્કાર કર જોઈએ.
કહેવાને ભાવાર્થ એ છે કે-જેમ માર્ગ ભૂલેલે પુરૂષ માર્ગ બતાવવા વાળાને વિશેષ પ્રકારથી આદર કરે છે, એ જ પ્રમાણે અસદ્ આચરણમાં પ્રવૃત્ત થયેલા સાધુએ સન્માર્ગ પર લાવવાળાનો મધુરવચનાદિ દ્વારા मा४२ ४२ न . या विषयमा धाय! ४ ष्टान्त छ. रेस-गेहंमि अगिजाला' या
ઘરમાં આગ લાગી ગઈ હોય, અને તે ઘર જવાલાઓથી વ્યાપ્ત થઈ ગયું હોય, એવા અવસરે રે દયાળુ પુરૂષ તે ઘરની અંદર સૂતેલા પુરૂષને જગાડી દે છે, તે તેને શ્રેષ્ઠ બંધુ કહેવાય છે.