Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थयोधिनी टीका प्र.शु. अ. १४ ग्रन्थस्वरूपनिरूपणम् .......१७ ___टीका-'तेसु तेषु-अधिक्षेपकारिपु स्वसमयपरसमयस्थितेषु 'ण कुज्झे न
ध्येत्-क्रोधं नैव कुर्यात् क्षमाशील स्तपस्त्री, ‘णय' न च 'पव्वहेज्जा' प्रव्यथयेत्, न तथा वक्तारं पुरुष व्यथयेन् न कथमपि पीडयेत् 'ण यावि' न चापि 'किंची' किञ्चिदपि 'फरुसं' परुषम् -श्रुतिकटुवचनम् 'चएनआवदेत्, एवं स साधुविचारं भावयेत्-इथे मां नितरां निन्दन्तु, किन्त्वत्र तेषां वचनं सत्यमसत्यं वा,? यदि सत्यं प्रयुज्यते, तदाऽलं क्रोधेनाऽविचार्य प्रयुज्यमानेन । यदि वा-असत्यममूलां लतां पल्लवयति, तदापि विदुषकसेनं सत्त्या मत्य निगृहीततयाऽलं कोपेन । तदुक्तम् - 'आक्रुप्टेन मतिमता, तत्वार्थविचारणे मतिः कार्या ।
यदि सत्यं कः कोपः स्यादनृतं किं नु कोपेन ॥१॥इति । टीकार्थ-क्षमाशील तपस्वी उन पूर्वोक्त स्वमतवाले या अन्यमतावलम्बी आक्षेप करे या हित शिक्षा दे तो उन पर क्रोध न करे । उन्हें डंडा आदि के प्रहार से व्यथा न पहंचावे और न कठोर वचनों का प्रयोग करे। किन्तु लाधु इस प्रकार विचार करे, ये मेरी निन्दा करते हैं सो इनका कहना सत्य है या असत्य ? यदि सत्य है तो मुझे क्रोध नहीं करना चाहिये । यदि इनका कथन अलस्य है तो भी इन्हें विदूषक के समान समझकर कोप करने से क्या लाभ है ? कहा भी है'आक्रुष्टेन मतिमता' इत्यादि। ___जय कोह आक्रोश करे तो बुद्धिमान पुरुष तत्व की विचारणा करे, वह इस प्रकार-यदि यह सत्य कहता है तो क्रोध करने से क्या लाभ? और यदि इसका कहना असत्य है तो भी क्रोध क्यों किया जाय?"
ટીકાઈ—કામાવાન તપસ્વી તે પૂર્વોક્ત સ્વમત વાળા કે અન્યમતવાળા આક્ષેપ કરે-અથવા હિતકર શિક્ષા–શિખામણ દે તે તેના પર ક્રોધ ન કરે તેને દંડા વિગેરેના પ્રહારથી પીડા ન પહોંચાડે તથા તેના પ્રત્યે કઠોર વચનને પ્રાગ પણ ન કરે. પરંતુ સાધુ એ વિચાર કરે કે-મારી નિંદા કરે છે, પણ તેઓનું કથન સાચુ છે? કે અસત્ય છે? જે સત્ય છે, તે મારે ક્રોધ કરે ન જોઈએ. અને જે તેઓનું કથન અસત્ય છે, તે પણ તેને વિદૂષક પ્રમાણે सभने शोध ४२५ाथी शुसाल छ ? यु ५५ छ -'आक्रुष्टेन मति. मता' त्यादि
જ્યારે કોઈ આક્રોશ કરે તે બુદ્ધિશાળી પુરૂષ તવને વિચાર કરે તે આ પ્રમાણે વિચારે કે-જે આ સત્ય કહે છે, તે ક્રોધ કરવાથી લાભ શું છે? અને જે તેનું કહેવું અસત્ય હોય તે પણ ક્રોધ શા માટે કરે ?
सू० ५३