Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८२
स्क र ने ___टीका--'धीरे धीरः पक्षोभ्यः परिनिप्ठितबुद्धिः साधु:-उपदेशे प्रवृत्तः धर्मकथा श्रोतुः पुरुषस्याऽनुमानादिपमाणेन (कम्म) कर्म की हग तस्याऽनुष्ठानम् मतं वा तथा श्रोतु। 'छेद' छन्दम्-करय मतस्याऽयमनुयायीत्याधमिपायम् 'विनिच' विवेचयेत्-सम्यग् जानी गव, ज्ञात्वा च धर्मकायां कुर्यान, यथाऽनुष्ठितेन श्रोतुमनसि न भवेत्-क्षोभः, भवेच्च पदार्थावगमः, तथोपदेष्टव्यः, यथा श्रोतः 'सनी' सर्वत:-सर्वप्रकारेण 'आयभाव' अनादिभवाम्यानम् मिश्पात्वादिकम् 'विणइज्ज' विनये-विशेषतो निवारयेत् 'भयावहे हि' भयावह:-भयोत्पादक 'रूवेहि' रूपैः-चक्षुरादिपनोहरैः रूपादिविषयः 'लुप्पंति' तृप्यन्ते-चारित्रधर्माव गिरा देता है। इसलिए विद्वान् साधु देशकाल की स्थिति के अनुसार श्रोता का अभिप्राय जान कर इस स्थावर सभी प्राणियों का हितकारी उपदेश करे ।।२१॥
टीकार्थ-जिसकी बुद्धि परिपक्व है ऐसा साधु जब उपदेश देने में प्रवृत्त हो तो सुनने वाले पुरुप के विषय में अनुमान आदि के द्वारा यह जान ले कि यह क्या करता है, इसका मत क्या है? यह किस मत का अनुयायी है ? इत्यादि घातों को सम्यक प्रकार से समझ फर धर्मकथा करें। जिससे श्रोता के मन में क्षोभ न हो परन्तु उसको वस्तुनच का ज्ञान हो जाय ऐसा उपदेश करना चाहिए। ऐसे उपदेश के द्वारा ही ओता के अनादि भवों में अभ्यस्त मिथ्यात्व आदि को हटाना चाहिए। यह समझना चाहिए कि नेत्रों को मनोहर प्रतीत ધર્મથી નીચે પાડી દે છે. તેથી વિદ્વાન સાધુએ દેશકાળની પરિસ્થિતિ અનુસારા શ્રોતાઓના અભિપ્રાયને જાણીને ત્રસ અને સ્થાવર એવા બધાજ પ્રાફિને હિતકારક ધર્મને ઉપદેશ કરે ૨૧
ટીકાઈ––જેની બુદ્ધિ પરિપકવ છે, એ સાધુ ત્યારે ઉપદેશ આપવામાં પ્રવૃત્ત થાય તે સાંભળવાવાળા શ્રોતાઓને સ બ ધમાં અનુમાન વિગેરે દ્વારા એ જાણું લેવું જોઈએ કે-આ શું કરે છે? આમને મત શું છે? આ કયા મતને અનુસરનારા છે? વિગેરે બાબતોને સારી રીતે સમજીને ધર્મ કથા કરે, કે જેથી શ્રોતાઓના મનમા લેભ ઉત્પન્ન ન થાય. પરંતુ તેઓને વસ્તુતત્વનું જ્ઞાન થાય. એ ઉપદેશ કરે જઈએ. એવા ઉપદેશ દ્વારા જ શ્રોતાના અનાદિ ભવથી અભ્યસ્ત મિથ્યાત્વ વિગેરને હટાવવા જોઈએ. એ સમજવું જોઈએ કે-આંખોને સુંદર જણાતા રૂપ, વિગેરે વિષયોના કારણે જે