Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सेमयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २५१ -'अज्ञानमेव श्रेषः' इत्यत्राऽज्ञानम्,-अत्र नञ् समासः, ननयों द्विविधा, पर्युदासः प्रसज्यश्च । तत्र प्रकृते किं पर्युदासः ? उत-प्रसज्यमविषेधः । तत्र यदि झाना दन्यत्-अज्ञानमिति पर्युदासत्त्या ज्ञानान्तरमेव समाश्रितं भवति तदा नाऽज्ञानपादोभवति । यदि प्रसज्यपतिषधार्थों नञ् मन्यते तदा न ज्ञानमित्यज्ञानम्, तदा तुच्छो रूपरहितो ज्ञानाभावः । स च सर्वसामर्थ्यरहित-इति कथं स श्रेयानिति । तदेवं सर्वथा तेऽज्ञानिना-अकोविदा अविद्वांप्ला, अकोविदेभ्य एव स्वशिष्येभ्य: प्रतिपादयन्ति, न तु पण्डितपरिषदि वक्तुं शक्ष्यन्ति, तदेवमज्ञानपक्षसमाश्रयणात्, किन्तु एते 'आणाणुवीइत्तु' अननुविचिन्त्य-अविचायव 'मुसं' मृषामृपावादम् 'वयंति' वदन्ति-सर्वे शास्त्रापरिशीलनाभावात्ते मृपावादिन इति ॥२॥ होता। इसके अतिरिक्त 'अज्ञान ही श्रेयम् है' यहां जो 'अज्ञान' पद है. उसमें न समास है नञ् समास दो प्रकार का होता है पर्यंदास और प्रसज्य । यहां इन दोनों में से कौन-सा निषेध है ? यदि पर्युदास समास कहो तो उसका अर्थ होगा-ज्ञान से जो भिन्न है वह अज्ञान अर्थात् ज्ञानान्तर, ऐसी स्थिति में अज्ञानवाद नहीं रहेगा, क्योकि पर्यु: दास एकान्त अभाव का नहीं वरन् सदृश का ग्राहक होता है। अगर प्रसज्य पक्ष अंगीकार करो तो अज्ञान तुच्छ-सर्वथा निः स्वरूप सिद्ध होगा। वह सब प्रकार के सामथ्र्य से रहित होने के कारण कैसे श्रेयस्कर हो सकता है ?
इस प्रकार से सर्वथा अज्ञानी अपने अज्ञानी शिष्यों को ही उप. देश करते हैं, वे विद्वानों के समूह में बोलने को समर्थ नहीं हो નજ શ્રેયસ્કર છે, આ કથનમાં જે “અજ્ઞાન પદ તેમાં નમ્ સમાસ છે. નગ્ન સમાસ પદાસ અને પ્રસજ્યના ભેદથી બે પ્રકાર છે. અહિયાં તે બનેમાંથી કયા પ્રકારને નિષેધ છે? જે પથુદાસ સમાસ કહેવામાં આવે તે તેને અર્થ એ થશે કે જ્ઞાનથી જે ભિન્ન છે, તે અજ્ઞાન છે. અર્થાત જ્ઞાનાન્તર આ સ્થિતિમાં અજ્ઞાનવાદ રહેશે નહીં, કેમકે પથુદાસ એકાન્ત અભાવનો નહી' પર તુ સદેશને ગ્રાહક હોય છે, અગર જે પ્રસજ્ય પક્ષને સ્વીકાર કરે તે અજ્ઞાન તુચ્છ-સર્વથા નિઃસ્વરૂપે પ્રસિદ્ધ થશે. તે બધા જ પ્રકારના સામર્થ્યથી રહિત હોવાના કારણે કે એ રીતે યસ્કર થઈ શકે ?
આ રીતે સર્વથા અસા ની પિતાના અજ્ઞાની શિષ્યને જ ઉપદેશ આપે છે, તેઓ વિદ્વાનેના સમૂહમાં બોલવા માટે શક્તિવાળા થઈ શકતા નથી,