Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी धीका प्र. शु. ग. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ........३७९..... । टीका केसिंचि' के पवित्-कुशास्त्रशसिद्धान्त कारणाला "मिथ्यात्वोपहत्त बुद्धीनां लघुमकृतीनाम् 'भा' मा पम् - अभिमासम् 'कोऽयं राजादिका कस्य धम स्याऽनुयायी, कतरं धर्ममाश्रितः कस्य देशस्याऽऽराधः? इत्यादि, 'तकाई' तर्केण । 'अबुझ अबुधा-अनुमानादिना पराभिमायमज्ञात्वा यदि कश्चित्साधुः कमपि परतीथिकमुपदिशेत, येनोपदिष्टे न उपदेशेन परशानदेवादीनां निन्दाऽवगम्येता स च परतीथिको निन्दावचनं श्रुत्वा 'पदहाणे' जिनमतम् अश्रद्दधान:-अति .. कटुतां भावयन् 'खुईषि क्षौद्रमपि-क्षुद्रत्वमपि गच्छेन्ज' गच्छे३-अतिक्रुद्धः सन् उपदेष्टारं विप्रियवादिनं मुनि प्रति विरुद्धमपि कुर्यात्, स्कन्दकाचार्यस्य- पालक. पुरोहितवत्, स निन्दावचनद्र, उपदेष्टुः 'आउस्स' आयुपः 'कालाइयार' कालातिचारम्-दीर्घस्थिति रुत्वमपि 'वधाए' व्याघातरूप विनाशरूपम्-परिक्षेप
टीकार्थ-जिनका अन्तःकरण कुशास्त्रों की वासना से पासित है। जिनकी बुद्धि मिथ्यात्व से उपहात है और जो स्वभाव से क्षुद्र हैं। ऐसे लोगों के अभिप्राय को जाने विना अर्थात् यह श्रोता राजा आदि कौन है ? किस धर्म का अनुयायी है ? किस देव का आराधक है ?इत्यादि बातों को न जान कर कोई साधु यदि अन्धमतावलम्बी को उपदेश दे और उससे शाम्न या देव की निन्दा हो जाय तो वह निन्दा के वचन सुनकर जिनमत पर अद्धा नहीं करेगा। अत्यन्त कटुकता का अनुभव करता हुआ उपदेशक पर कुद्ध हो जाएगा। उपदेश देने वाले मुनि के विरुद्ध भी कुछ कर बैठेगा जैसे पालक पुरोहित ने स्कन्दकाचार्य के विरुद्ध किया था। वह दीपस्थिति वाली आयु का
ટીકાર્યું–જેઓનું અંતકરણે કુશાસ્ત્રોની વાસનાથી વાસિત છે, જેઓની બુદ્ધિ મિથ્યાત્વથી ઉપહત-ઘેરાયેલી છે, અને જે સવભાવથી ક્ષુદ્ર છે, એવા લેકોના અભિપ્રાયને જાણ્યા વિના અર્થાત્ આ શ્રોતા રાજા વિગેરે કેણ છે? કયા ધર્મના અનુયાયી છે ? કયા દેવની આરાધના કરવાવાળા છે? વિગેરે બાબતોને ન જાણતાં કોઈ સાધુ જે બીજા સતવાળાએને ઉપદેશ આપે અને તેમ કરતાં તેઓના દેવ અગર શાસ્ત્રની નિંદા થઈ જાય, તો તે નિંદાના વચને સાંભળીને જનમત પર શ્રદ્ધા નહી કરે, અને અત્યંત કડવા પણ અનુભવ કરીને ઉપદેશ કરનાર પર કોલ કરી બેસશે, અને ઉપદેશ આપવા વાળા મુનિ વિરૂદ્ધ પણ કઈક કરી બેસે. જેવી રીતે પાલક નામના પુરોહિતે કંકાચાર્યની વિરૂદ્ધ પ્રવૃત્તિ કરી હતી. અને તે દીર્ઘસ્થિતિવાળી આયુષ્યને -