Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २८५
टीका-पुनरप्याह-'ते' ते-तीर्थकरगणधरादयः इहलोगंसि' इह लोके अस्मिन् लोके 'चक्खु' चक्षुरिव चक्षुः-पदार्थजातप्रदर्शकत्वात् यथा लोके चक्षुयोग्यदेशस्थितपदार्थसार्थप्रदर्शका, तथेमे महानुभावाः यथाऽवस्थितान पदार्था नवबोधयन्तः प्रकाशकल्पाः। तथा-'णायगा उ' नायकास्तु सदुपदेशदानात् मार्गप्रदर्शकत्वेन नेतारः-सर्वतः प्रधाना इत्यर्थः अतएव ते 'पयाण' प्रजानाम्माणिनाम् 'हित' हितम् हितकरम्-इह परत्र मुखजनकत्वात् 'मग्गं' मार्गम्मोक्षमार्गम् 'अणुशासंति' अनुशासवि-उपदिशन्ति-प्रदर्शयन्तीत्यर्थः। तथा'लोए' लोका-चतुर्दशरज्ज्वात्मकः पञ्चास्तिकायरूपो वाऽयं लोकः यथा यथा रूपेण शाश्वतो वत्तते 'तहा तहा' तथा तथा-तेन तेन प्रकारेण तं लोकम् 'सासर्य' शाश्वः तम् सर्वकालावस्थायित्वेन नित्यम् 'आहु' आहुः कथयन्ति ! अथवा-यथा यथा शाश्वत है, उस रूप से उसे शाश्वत कहते हैं। हे मनुष्य जिसमें प्राणी निवास करते हैं ॥१२॥
टीलार्थ -इस लोक में तीर्थकर तथा गणधर आदि चक्षु के समान है। जैसे चक्षु, योग्य देश में स्थित पदार्थों के समूह को प्रकाशित करती है, उसी प्रकार ये महानुभाव समस्त पदों को यथार्थ रूप से प्रकाशित करते हैं। वे नायक हैं अर्थात् सदुपदेश देकर मार्गप्रदर्शक होने के कारण सर्व प्रधान हैं। इस कारण वे प्राणियों को हितकर इहा लोक और परलोक में सुखदायी मोक्ष मार्ग का उपदेश देते हैं । तथा यह चौदह राजू प्रमाण लोक या पंचास्तिकाय रूप लोक जिस अपेक्षा से शाश्वत अर्थात नित्य है, उस अपेक्षा इसे नित्य कहते हैं-सदा काल स्थित रहने वाला कहते हैं। अथवा ज्यों-ज्यों मिथ्यात्व आदि શ્વત છે. તે રીતે તેને શાશ્વત કહે છે. તે મનુષ્ય ! જેમાં પ્રાણી માત્ર નિવાસ કરે છે. ૧રા
ટીકાર્થ—આ લોકમાં તીર્થકર તથા ગણધર વિગેરે ચક્ષુની બરોબર છે, જેમ નેત્ર ગ્ય દેશમાં રહેલા પદાર્થોના સમૂહને પ્રકાશિત કરે છે, એજ પ્રમાણે આ મહાનુભાવો સઘળા પદાર્થોને યથાર્થ રૂપે બતાવે છે. તેઓ નાયક છે. અર્થાત્ સદુપદેશ આપીને માર્ગ બતાવવા વાળા હોવાથી સર્વ પ્રધાન છે. તે કારણથી પ્રાણિના હિતકર આલેક અને પરલોકમાં સુખદાય મોક્ષ માર્ગને ઉપદેશ આપે છે. તથા આ ચૌદ રાજુ પ્રમાણ લેક અથવા પંચાસ્તિકાય રૂપ લેક જે અપેક્ષાથી શાશ્વત અર્થાત નિત્ય છે, એ અપેક્ષાએ તેને નિત્ય કહે છે. અર્થાત સદા કાળ રિથર રહેવાવાળા કહે છે. અથવા જેમ