Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ફેરવ
समयावधिनी टीका प्र. शु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ssवार्य परम्परागतमध्यर्थम् अतिक्रम्प 'त्रियागरेज्जा' व्यागृणीयुः सूत्रादीनामन्यथैव व्याख्यानं कुर्वन्तीति भावः । गम्भीराभिप्रायं सुत्रार्थी स्वकर्मोदयात् पूर्वपरसङ्गतिपूर्वक व्याख्यातुमसमर्थाः स्वात्मानं पण्डितं मन्यमानाः सूत्रमार्ग परित्यज्य प्रतिपादयति । स्वकीयाऽभिप्रायेण सूत्रार्थवर्णनम् अनर्थाय भवति । एवं भूतास्ते 'बहूगुगाणं' वहुगुणानाम् 'अट्टाणिया होति' अस्थानिका भवन्ति, स्वकीयाsनंत संसाराय बहूना मुतमगुणानाम् आधाररहिता भवन्ति । ते चामी उत्तमगुणा आगमोक्ताः
'सुस्स्सर पडिपुच्छ, सुणेइ गेन्हई य ई६९ आत्रि । ततो अपोह वा धारे, करेइ वा सम्मे' || || छाया - शुश्रूषते प्रतिपृच्छति, शृणोति गृह्णाति ईहते चापि । ततोsपोते वा धारयति, करोति वा सम्यक् ॥ १ ॥
अर्थ को उल्लंघन करके सूत्र आदि का अन्यथा ही व्याख्यान करते हैं, गंभीर रहस्य वाले सूत्र के अर्थ को पूर्वापर संबंधपूर्वक व्याख्यान करने में कर्मोदय से असमर्थ होने पर भी अपने को पण्डित मानते हैं, वे सूत्र के मार्ग का त्याग करके प्ररूपणा करते हैं । किन्तु अपने अभिप्राय के अनुसार सूत्र के अर्थ का प्ररूपण करना अनर्थकर होता है । ऐसा करने वाले वे जमालि आदि बहुत से गुणों के अपात्र हो जाते हैं | आगम में कथित वे उत्तम गुण इस प्रकार हैं-सुरसूस' इत्यादि
शुश्रूषा करना अर्थात् गुरुमुख से श्रवण करने की इच्छा होना पृच्छा करना, गुरु के कथन को ध्यानपूर्वक सुनना, अर्थ को ग्रहण
પરથી આવેલા અનુ' ઉલ્લંધન કરીને સૂત્ર વિગેરેના અન્યથા જ અેટલે કે વિરૂદ્ધ રૂપે જ વ્યાખ્યાન કરે છે, ગભીર રહેસ્ય વાળા સૂત્રના અને પૂર્વપરના સંધ પૂર્ણાંક વ્યાખ્યાન-ઉપદેશ કરવામાં કર્મોદયથી અસમર્થ હોવા છતાં પણુ પેાતાને પડિંત માને છે, તેએ સૂત્રના યથાર્થ મના ત્યાગ કરીને પ્રરૂપણા કરે છે, પરંતુ પેાતાના અભિપ્રાય પ્રમાણે સૂત્રના અર્થની પ્રરૂપણા કરવી તે અનથ કારક હોય છે, એવુ કરનારા તે જમાલિ વિગેરે ઘણુા એવા ગુણુના અપાત્ર બની જાય છે, આગમમાં કહેલા તે ઉત્તમ ગુણે! प्रभा छे. 'सुरसूसइ' त्यहि
શુશ્રુષા કરવી અર્થાત્ ગુરૂમુખથી શ્રવણુ કરવાની ઈચ્છા કરવી, પૃચ્છા કરવી, ગુરૂના કથનને ધ્યાનપૂર્વક સાંભળવુ અને ગ્રહણ કરવા તથા ગ્રહણ કરેલા