Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गमत्र ___ गुर्वादिकं शुश्रूपते तत्कथितं शृणोति गृह्णाति तदर्थानुष्ठान करोतीति भावः। ___अथवा-गुरुशुश्रपादिना सम्यग् ज्ञानावगमः, ततः सम्यगनुष्ठानम्, ततः कर्मक्षयलक्षगो मोक्षः, इत्येवमादिगुणानामभाजनं भवतीत्यत एवोक्तम्'वहूगुणाणं अट्ठाणिया होति' बहुगुणानामस्थानिका भवन्तीति, पुनः किं भूता एवं भवन्ति, तत्राह-जे' ये केवित् 'णाणसंकाई' ज्ञानशङ्कया, स्वाग्रहेण ज्ञाने श्रज्ञाने शति ज्ञानशङ्का, तया 'मुसं' मृपावादम् ‘वदेज्जा' वदेयुः-जिनेश्वरप्रति पादितागमे ये शङ्कां कुर्वन्ति, 'अयमागमः सर्वज्ञपणीत एव न भवति, प्रकारा न्तरेण चाऽस्याऽर्थों भवेत्' इत्यादि। अथवा-ज्ञानशङ्कया स्वपाण्डित्याऽभिमानेन मृपावादं वदेयुः यथाऽहं ब्रवीमि तथैव सर्वं सम्यक, नान्यथेत्यादि । सर्व करना, गृहीत अर्थ का चिन्तन करना, अपेह करना अर्थात् व्यतिरेकी धर्मों का निवारण करना, और सद्धर्म को धारण करना और फिर तदनुसार अनुष्ठान करना।
गुरु की शुश्रूषा (सेवा) करने से सम्पग्ज्ञान की प्राप्ति होती है, तत्पश्चात् सम्यक् अनुष्ठान होता है और फिर कर्मक्षय रूप मोक्ष प्राप्त होता है।
जो तीर्थंकर की परम्परा के विरुद्ध प्ररूपणा करता है, वह सम्यक गुणों से रहित होता है । इसके सिवाय जो श्रुतज्ञान में शंका करके मृषावाद करता है जैसे यह आगम सर्वज्ञप्रणीत है अथवा नहीं ? इसका अर्थ ऐसा है या वैसा ? अथवा अपने पाण्डित्य के अभिमान से जो मिथ्या भाषण करता है-जो मैं कहता हूँ वही सब ठीक है, अन्यथा नहीं, इत्यादि। અર્થનું ચિંતન કરવું. અહિ કરવું. અર્થાત્ વ્યતિરેકવાળા ધર્મોનુ નિવારણ કરવું. સમ્યગૂ ધર્મને ધારણ કરવું. અને પાછા તે પ્રમાણે અનુષ્ઠાન કરવું.
ગુરૂની શુશ્રષા (સેવા) કરવાથી સમ્યક્ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તે પછી સમ્યક અનુષ્ઠાન થાય છે અને તે પછી કર્મ ક્ષય રૂપ મેક્ષ પ્રાપ્ત થાય છે.
જે તીર્થકરની પરમ્પરાથી વિરૂદ્ધ પ્રરૂપણ કરે છે, તે સમ્યક ગુણેથી રહિત થાય છે, આના સિવાય શ્રુતજ્ઞાનમાં શકા કરીને જે મૃષાવાદ કરે છે. જેમકે-આ આગમ સર્વજ્ઞ પ્રણીત છે કે નથી? આનો અર્થ આ પ્રમાણે થાય છે? કે નથી થતું ? અથવા પિતાના પાંડિત્ય-પંડિત પણાના અભિમાનથી જે મિથ્યા ભાષણ કરે છે, અર્થાત્ તેઓ કહે છે કે હું જે કહું છું એજ કથન ઠીક છે, અન્યથા નથી વિગેરે