Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थचोधिनी टीका प्र. श्रु. अ. १३ याथातथ्यस्वरूपनिरूपणम् ३७३ - पर्युपिततक्रमिश्रितवल्लचणकाघाहारतया तथा क्षीणशरीरत्वेन च , मोहकर्मोदयात् समुत्पनां संयमारुचिम् एकरस्तुति यद्यरतिः स्यात्तदा अन्यवस्तुनि, रतिर्भवत्ये वेत्याह-'रई' रतिन्-लावद्याऽनुष्ठानरूपामसयमे, समुत्पना , रुचिम् 'अभिभूय' अभिभूय-ससारस्वरूपज्ञानेन तिर्यनारकादि, दु ख विचारणेन आयुषोऽल्पत्वचिन्तनेन च दूरीकृत्य 'एगतमोणेग' एकान्तमौनेन सुनीनामयं मौनः, संयमः एकान्तेन सर्वथारूपेण मौनः एकान्तमौन स्तेन परिशुद्धेन संयमेन एकान्तशुद्धसंयममाश्रित्येत्यर्थः 'वियागरेज्जा व्यागृणीयात्-धर्मकथावसरे अन्यदा वा संयमाराधया प्राणातिपातविरमणादिरूपां.धर्मकथां कथयेत् । कि कथयेदित्याह यस्य 'एगरस', एकस्य एकाकिन एव स्वकृत शुभाशुभमन्तरेण असहायस्य 'जंतो' जन्तोः -जीवस्य 'गई' गति:-परलोके गमनम् 'य' च-तथा 'आगई' आगति:भवान्तरादागमनं भवति .
.... ... ..... होने से) रूखा-सूखा ठंढा आहार करने से अथवा कृशकाय होने से तथा आन्तर कारण मोहनीय कर्म के उद्घ ले उसे , संघम के प्रति अरति (अरुचि) उत्पन्न हो जाय और जब एक वस्तु में अरति होगी: तो उससे विपरीत अन्य वस्तु में रति भी उत्पन्न होगी। अतएव संयम में अरति उत्पन्न होने से असंघम के प्रति रति उत्पन्न होजाय तो उसे संसारके स्वरूप का विचार करके .नरकतिर्यच ,गतियों के दुःखका विचार करके तथा आयु की अल्पता का विचार करके, दूर कर दे। वह शुद्ध संयम का आश्रय लेकर बचन का प्रयोग करे । धर्म कथा कहते समय या अन्य समय में इस प्रकार से- बोले जिससे संघम में बाधा उत्पन्न -न--हो--और धर्म की ही बात बोले। यह कहे कि यह जीव एकाकी ही अपने शुभ और अशुभ कर्मों के રહિત હોવાથી) સુખે સુકે ઠંડે આહાર કરવાથી અથવા શરીરના સુકાવાથી તથા આભ્યન્તર કારણ મોહનીય કર્મના ઉદયથી તેને સંયમ પ્રત્યે અરતિ (અરૂચિ) ઉત્પન્ન થઈ જાય અને જ્યારે એક વસ્તુમાં અરતિ થાય ત્યારે તેનાથી જુદી અન્ય વસ્તુમાં રતિ પણ ઉત્પન થાય. તેથી જ સ યમમાં અરતિ ઉત્પન્ન થવાથી અસંયમમાં રતિ (પ્રીતિ) ઉત્પન્ન થઈ જાય તો તેણે સંસા: રના રવરૂપને વિચાર કરીને નરક, તિર્યંચ ગતિયાના દુઃખનો વિચાર કરીને તથા આયુષ્યના અલ૫૫ણાનો વિચાર કરીને તેને દૂર કરે. 'તેને શુદ્ધ સંયમને
શ્રય લઈને વચનને પ્રયોગ કરે. ધર્મકથા કરતી વખતે અથવા અન્ય સમયાં એવી રીતે બેલે કે જેનાથી સંયમમાં બાધા ન આવે, એને ધર્મની જ વાત કહે તેણે કહેલું કે-આ જીવ એકલે જ પોતાના શુભ અને અશુભ