Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थवोधिनी टीका प्र. श्रुं. अ. १२ समवसरणस्वरूपनिरूपणम्
શ્
सुखं वा 'च' च तथा 'निज्जरं' निर्जरां तपोजन्यकर्मक्षपणरूपम् 'जाणई' जानाति 'सो' स एव 'किरियवायं' क्रियावादम् 'मासिउ' सावितुम् 'अरिहद्द ' अर्हति - योग्यो भवतीति ॥ २१ ॥ युग्मम् |
टीकार्थ- जो ज्ञानी पुरुष यह जानता है कि यह आत्मा सतत गमन आगमन करता रहता है, शरीर से भिन्न है, सुख दुःख का आधार है और परलोकगामी है, जो पंचास्तिकायमय अथवा चौदहराजू परिमाण वाले लोक को जानता है, 'च' शब्द से केवल आकाशमय अलोक को भी जानता है, जो यह जानता है कि जीव यहां से मरकर परलोक में जाता है और परलोकसे आकर इस भव में जन्म लेता है अर्थात् जो जीव के पुनर्जन्म को जानता है, अथवा जो अनागति को अर्थात् मोक्ष में गए हुए जीव के पुनरागमन के अभाव को जानता है, तथा जो द्रव्यार्थिक नय की अपेक्षा से समस्त वस्तुओं की नित्यता को तथा पर्यायार्थिक नय की अपेक्षा से अनिस्तों को जानता है, या शाश्वत अर्थात् मोक्ष और अशाश्वत अर्थात् संसार को जानता है, तथा जो जीवों की अपने अपने कर्म के अनुसार होने वाली उत्पत्ति को, आयु के क्षयरूपसरण को अथवा बालमरण और पंडितमरण को जानता है, तथा जो जीवों के देव और नारक रूप में होने वाले उत्पात को जानता है, वहीं क्रियावाद का उपदेश देने योग्य होता है | २०|
ટીકાથ—જે જ્ઞાની પુરૂષ એ જાણે છે કે આ આત્મા સતત ગમન અને આગમન કરતા રહે છે તે શરીરથી ભિન્ન છે. સુખ દુ.ખના આધાર છે, અને પરલેાકમાં જવાવાળા છે, જે પચાસ્તિકાય મય અથવા ચૌદ રાજુ પરમાણુવાળા લોકને જાણે છે. ‘ચ’ શબ્દથી કેવળ આકાશમય આલેાકને પણ જાણું છે, જે એ જાણે છે કે જીવ અહીથી મરીને પરલેાકમાં જાય છે અને પલેકથી આવીને આ ભવમાં જન્મ લે છે અથવા જે જીવના પુનજ મને જાણે છે, અથવા અનાગતિને અર્થાત મેક્ષમાં ગયેલા જીવના પુનરાગમનના અભાવને જાણે છે, તથા જે દ્રવ્યાથિક નયની અપેક્ષાથી સઘળી વસ્તુએના નિત્યપાને તથા પયાર્થિ ક નયની અપેક્ષાથી અનિત્યપાને જાણે છે. અથવા શાશ્વત અર્થાત્ માક્ષ અને અશાશ્વત અર્થાત્ સંસારને જાણે છે, તથા જે જીવાની પાત પેાતાના કમ પ્રમાણે થવાવાળી ઉત્પત્તિને, આયુષ્યના ક્ષય રૂપ મરને અથવા ખાલમરણુને અને પતિ મરણને જાણે છે, તથા જે જીવેાના દેવ અને નારક રૂપથી થવાવાળા ઉત્પાદને જાણે છે, એજ ક્રિયાવાદને ઉપદેશ આપવાને ચા
होय छे. ॥२०॥l