Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३२२
सूत्रकृतागसूत्र गुत्थितेभ्यः सदनुष्ठानवद्भयः श्रुनचारित्रधरेभ्यः, तथा-'तहागरहि' तथागतेभ्यस्तीर्थकरेभ्यः 'धम्म' धर्मम्-श्रुतचारित्राख्यं संसारसागरोत्तरणोपायं धर्मम् 'पडिलभ' प्रतिलभ्य-पाप्याऽपि, कर्मणामुदयेन हतभाग्या जमालिप्रभृतयो मन्दाधिकारिणः 'आघायं' आख्यातं कथितमपि 'समाहि' समाधिस्-सम्यग्दर्शनज्ञान चारित्रलक्षणं मोक्षमार्गस् 'अजोसयंता' अजोपयन्तः-असेवमानाः सम्य गाचरणमकुर्माणाः तीर्थकरप्रतिपादितं मार्ग विराधयति, तथा-कुमार्ग च मरूप. यति-कथयन्ति ते, यदयं महावीरस्वामी सर्वज्ञ एव न संभवति, यतः क्रियमाणं कृतमिति बदतीत्यादि । एवं सर्वज्ञोक्तपश्रधानाः, यदि क्वचिद्गुरुवनवेत्सलतया प्रतिबोधिता भवन्ति तदा ते 'सत्थारं' शास्तारम्, अनुशासकम् 'फरुसं' परुष कठोरवचनम् 'वयंति' वदन्ति-कठोरचनेन गुर्वादिकमेवाधिक्षिपन्तीति ॥२॥
और श्रुतचारित्र के धारक हैं, उनसे तथा तीर्थकरों से संसार सागर से तारने में समर्थ श्रुतचारित्र धर्म को प्राप्त करके भी कर्म के उद्य से हतभाग्य जमालि आदि कथित समाधि का सम्यग्ज्ञानादि रत्नों का अर्थात् मोक्षमार्ग का सेवन नहीं करते । सम्यक आचरण न करते हुए तीर्थकर के मार्ग की घिराधना करते हैं । कुमार्ग की प्ररूपणा करते हैं। वे कहते हैं कि महावीर स्वामी सर्वज्ञ ही नहीं है, क्योंकि वे किये जाते हुए कार्य को किया हुवा कहते हैं । इस प्रकार सर्वज्ञ के कथन पर श्रद्धा न करते हुए उनको कहीं कोई सदगुरु वत्सलभाव से प्रतियोष देते हैं तो वे उस प्रतियोधक को ही कठोर वचन कहने लगते हैं ॥२॥ છે, અર્થાત્ ઉર્ધ્વ ગતિએ પહોંચેલા છે, એટલે કે–ગ્ય અનુષ્ઠાનમાં પ્રવૃત્ત અને ઋતચારિત્રના ધારક છે, તેથી તથા તીર્થકરોથી સંસાર સાગરથી તારવામાં સમર્થ શતચારિત્ર ધર્મને પ્રાપ્ત કરીને પણ કર્મના ઉદયથી હત ભાગ્ય જમાલિ વિગેરેએ કહેલ સમાધિનું અર્થાત્ સમ્યક જ્ઞાન વિગેરે રનત્રયનું અર્થાત્ મેક્ષ માર્ગનું સેવન કરતા નથી જમાલિ વિગેરે સમ્યમ્ આચ૨ણ ન કરતાં તીર્થંકરના માર્ગને જ નષ્ટ કરવા પ્રયત્ન કરે છે. કુમાર્ગની પ્રરૂપણ કરે છે. તેઓ કહે છે કે–મહાવીર સ્વામી સર્વજ્ઞજ નથી. કેમકે તેઓ કરવામાં આવતા કાર્યને કરેલું કહે છે, આ રીતે સર્વજ્ઞના વચન પર શ્રદ્ધા ન કરતાં અને શરીર વિગેરેની દુર્બલતાને કારણે સંયમના ભારને વહન કરવામાં સમર્થ ને થનારા તેઓને કોઈ સગુરૂ વાત્સલ્યભાવથી પ્રતિબોધ આપે તે તેઓ તે પ્રતિબોધ આપનારને જ કઠોર વચને કહે છે ારા,