Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०३
सूत्रकृतासूत्र पाणिनः 'य' च-पुनः 'बुड्ढे य' वृद्धाश्च महाशरीराः-हस्त्यादयः प्राणाः प्राणिनः 'ते' तान्-सर्वान् क्षुद्रान् महत्तश्च-मूक्ष्मान् वादरान् वा जीवान् 'आत्तो पासई' आत्मवत् पश्येव यथा-मम दुःखमनभिप्रेतं तथैव एतेषामपि दुःखमनभिमतमेव 'सत्वे जीवा वि इच्छंति जीविउँ न मरिज्जिउं' इति वचनात् सर्वे माणिनो जीवितुं समिच्छन्ति न तु मरितुम् , सर्वेषां जीवानां जीवनाशामरणभयानि समानान्येव, उक्तंच-'अमेध्यमध्ये कीटस्य, सुरेन्द्रस्य सुरालये।
समाना जीविताकासा, समं मृत्युमयं तयोः ॥१॥' । इति विचार्य सर्वजीवान् आत्मवत् । तथा 'इणं' प्रत्यक्ष दृश्यमानम् ‘महत' महा. न्तम्-मूक्ष्म चादरजीवाकुलत्वात् कालतो भावतश्च अनाद्यनन्तस्वाद् महत्पदचाच्यम् 'लोर्य' लोकम्-स्थावरजङ्गमरूपम् 'उध्वेहती' उत्प्रेक्षेत-कर्मवंशवर्तितया हाथी आदि हैं, उन सभी छोटों-घडों को अपने ही समान समझे । अर्थात् यह सोचे कि जैसे मुझे दुःख अप्रिय है उसी प्रकार इन सब प्राणियों को भी दुःख अनिष्ट है 'सभी प्राणी जीवित रहना चाहते हैं, कोई भी मरने की इच्छा नहीं करता', इस वचन के अनुसार सभी प्राणियों में जीवित रहने की अभिलाषा और मरण का भय समान रूप से विद्यमान रहता है । कहा भी है-'अमेध्यमध्ये कीटस्थ' इत्यादि ।
अशुचि में रहे हुए कीडे में तथा स्वर्गलोक में रहनेवाले देवेन्द्र में जीवित रहने की अकांक्षा और मृत्यु से भीति एक सी होती है।'
इस प्रकार विचार कर सब जीवो को आत्मतुल्य समझे। सूक्ष्म और चादर जीवों से व्याप्त होने के कारण तथा काल और भाव से अनादि-अनन्त होने के कारण यह लोक लहार कहागया है। मुनि | વિગેરે જે જીવો છે, તે બધાજ એટલે કે નાના મોટાને પિતાની બરોબરજ સમજવા. અર્થાત એમ વિચારવું કે જેમ મને દુઃખ અપ્રિય છે, એ જ પ્રમાણે આ બધા પ્રાણીને પણ દુખ અપ્રિય છે. બધાજ પ્રાણિ જીવવાની ઈચ્છા વાળા જ હોય છે. કોઈ મરવાની ઈચ્છા કરતા નથી. આ વચન પ્રમાણે બધા જ પ્રાણિયમાં જીવવાની ઈચ્છા અને મરણને ભય સર હોય છે. કહ્યું पर छे -'अमेध्यमध्ये कीटस्य' त्याहि ।
અશુચિમાં રહેલા છમાં અને સ્વર્ગ માં રહેનારા દેવેન્દ્રમાં જીવ વાની જીજ્ઞાસા અને મરણથી ડર એક સરખા જ હોય છે
આ પ્રમાણે વિચાર કરીને સઘળા ને આત્મા તુલ્ય-પિતાની સરખા સમજવા સૂક્ષમ અને બાદર જીથી થન હોવાને લીધે તથ કાળ ભ વધી અનાદિ-અનન્ત હોવાના કારણે આ લેક મહાનું કહેલ છે. મુનિ આ મહાન