Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समर्थवोधिनी टीका प्र. श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम्
૨૪૨
}
वादिनः सन्तोऽपि 'णो वितिमिच्छतिन्ना' नो विचिकित्सातीर्णाः, विचिकित्सा - संशयः area चिचिकित्सां नो तीर्णा :- नातिक्रान्ताः संशयापन्ना एव ते सन्ति । ते इत्थं प्रतिपादयन्ति ये एते ज्ञानिनः सन्ति ते परस्परविरुद्ध पतिपादकतया न यथार्थवादिनः । एकेहि व्यापकमात्मानं कथयन्ति तदन्ये चाडव्यापकम् इति नास्ति तेषामेकवाक्यता । न चाऽतिशयज्ञानी कश्चिदस्ति, यस्य वाक्यं प्रमाणतया परिगृह्येत । ज्ञानवादिनां च मतपदार्थस्वरूपस्य परस्परविरोधेनाऽभ्युपगमात् 'अज्ञानमेव श्रेयः' इति वदन्ति, 'असंथुया' असंस्तुताःसे रहित नहीं है । वे संशय से परे नहीं हो सके है । उनका कथन इस प्रकार है- 'ये जो ज्ञानवान् हैं वे परस्पर विरुद्ध प्ररूपणा करने के कारण यथार्थवादी नहीं है। जैसे कोई आत्मा को व्यापक कहते हैं तो कोई उसे आव्यापक कहते हैं । इस प्रकार उनमें एकवाक्यता नहीं है । ऐसा कोई अतिशय ज्ञानी है नहीं की जिसका वचन प्रमाणमाना जा सके।
तात्पर्य यह है कि सर्वज्ञ जिन पदार्थों को जानते हैं, उन सब पदार्थों को हम जानलें और यह निश्चय करलें कि उनोंने सभी पदार्थों . को यथार्थ रूप में जाना है, तभी सर्वज्ञ का जानना कहा जा सकता है। परन्तु जो स्वयं असर्वज्ञ है, वह इस प्रकार जान नहीं सकता है । अतएव यह स्पष्ट है कि असर्वज्ञ सर्वज्ञ को नहीं जान सकता । भूतकालीन सर्वज्ञ को जानने की तो बात ही दूर रही, सर्वज्ञ के समकालीन जो असर्वज्ञ जन थे, वे भी नहीं जान सकते थे कि ये पुरुष सर्वज्ञ है. સંશયથી પર થઈ શકયા નથી. તેનુ કથન આ પ્રમાણે છે. જે આ જ્ઞાનવાળા છે, તે પરસ્પર વિરૂદ્ધ પ્રરૂપણા કરવાને કારણે યથાર્થવાદી નથી. જેમકે-કાઈ આત્માને વ્યાપક કહે છે, તે કોઈ તેને અવ્યાપક કહે છે. આ રીતે તેમાં એકવાકયપણુ નથી. એવે કાઇ સ્મૃતિશય જ્ઞાની નથી કે જેનુ વચન પ્રમાણુરૂપ માની શકાય.
કહેવાનુ તાપય એ છે કે-સવજ્ઞ જે પદાર્થાને જાણે છે, તે બધા પદાર્થાંને અમે જાણી લઈએ અને એ નિશ્ચય કરી લઈએ કે-તેમણે સઘળા પદાર્થનિ યથાર્થ રૂપે જાણ્યા છે, ત્યારે જ સ`જ્ઞનું જાણવું કહી શકાય છે, પરંતુ સ્વય' અસંગ છે, તે આ રીતે જાણી શકતા નથી. તેથી જ એ સ્પષ્ટ છે કે-અસર્વજ્ઞ સર્વાંગને જાણી શતા નથી ભૂતકાળના સજ્ઞને જાણું.' વાની તેા વાત જ દૂર રહી પણ સર્પજ્ઞના સમકાલીન જે અસગંજના હતા, તેએ પણ જાણી શકતા નહાતા કે મા પુરૂષ સČજ્ઞ છે.
० ३२
P