Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७२
सूत्रकृतासूत्रे पस्संति' न पश्यन्ति । कुतः सद्भूतामपि क्रियां न पश्यन्ति तत्र हेतुमाह-णिरू द्धपन्ना' निरुद्धमज्ञाः-निरुद्धा आच्छादिता-ज्ञानावरणीयादिकर्मणा प्रज्ञा येषां ते तादृशाः सन्ति, अतस्ते तद्भूतामपि क्रियां न पश्यन्तीति भावः । तथा-तमोऽपहारी मुर्यः प्रतिदिनमुदेति, इति सर्वलोकात्यक्षम् । एवं चन्द्रमा वृद्विहासौ प्रत्यक्षसिद्धौ, एवं पर्वतादि निर्झरेभ्यो नद्यादि जलपर्ण, वायोर्वहनं च सर्वलोकप्रत्यक्ष वर्तते । न हि सर्व प्रत्यक्षस्थाऽपलापः संभरतति । यदप्युक्तम्-मायिक स्वप्नसन्निभं वा सर्वम्-तदपि न सम्यक् सत्यस्य वस्तुनः संभवे एव मायाया: संभवो भवेत् नान्यथा । स्वप्नोऽपि नैकान्ततोऽसत्यः, किन्तु-स्वप्नेऽपि अनु. भूत्यादेः सद्भावात् । तथाचोक्तम्को भी न देख पाने का कारण क्या है ? यह कहते हैं। उनकी प्रज्ञा अर्थात् वुद्धि ज्ञानावरण कर्म के उदय से आच्छादित हो रही है। प्रति दिन सूर्य का उदय होता है, यह तथ्य सारे संसार को प्रत्यक्ष है। चन्द्रमा का बढ़ना और घटना भी सप को प्रत्यक्ष है। पर्वतीय झरनों से जल झरता है, वायु वह रही है, यह भी सच को प्रत्यक्ष अनुभव हो रहा है। जो वस्तु सभी को प्रत्यक्ष दृष्टिगोचर हो रही है, उसका अपलाप (छिपाना) नहीं किया जासकता । ऐसी स्थिति में यह कहना कि यह सब भ्रम है, स्वप्न के समान है, सत्य नहीं है । कहीं न कहीं सत्य घस्तु के होने पर ही भ्रम हो सकता है, जिस वस्तु का कहीं भी अस्तित्व नहीं होता उसके विषय में भ्रम हो ही नहीं सकता। स्वप्न में दिखाई देने वाले पदार्थ भी एकान्ततः असत् नहीं होते, परन्तु પણ ન જઈ શકવાનું કારણ શું છે? તે બતાવતાં કહે છે કે તેઓની પ્રજ્ઞા " અર્થાત્ બુદ્ધિ જ્ઞાનાવરણ કર્મના ઉદયથી ઢંકાઈ ગઈ છે, દરરોજ સૂર્યને ઉદય થાય છે. આ સત્ય સમગ્ર જગતમાં પ્રત્યક્ષ છે, ચંદ્રમાનું વધવું અને ઘટવું એ પણ બધાને પ્રત્યક્ષ જ છે. પર્વતના ઝરણુઓમાંથી પાણી ઝરે છે, પવન વહેતું રહે છે. આ બધાને દરેકને પ્રત્યક્ષ અનુભવ થઈ જ રહ્યો હોય છે. જે વસ્તુ સઘળાને પ્રત્યક્ષ નઝરમાં આવી રહી છે, તેને છૂપાવવું બની શકતું નથી. એવી સ્થિતિમાં એમ કહેવું કે આ બધા ભ્રમ છે, તે સ્વપ્ન બરાબર છે. સત્ય નથી, કોઈ વાર સત્ય વસ્તુ હોવા છતાં ભ્રમ થાય છે. જે વતનું કયાઈ અસ્તિત્વ જ હોતું નથી. તેના સંબંધમાં ભ્રમ થઈ જે શકર્તા નથી. સ્વપ્નમાં દેખાવા વાળા પદાર્થો પણ ખરી રીતે બિલકુલ અસંત્ય હતા નથી. પરંતુ જાગ્રત અવસ્થામાં જોયેલા અથવા સંભળેલા, અથવા અનુભવ