Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थयोधिनी टीका प्र.श्रु. अ. १२ समवसरणस्वरूपनिरूपणम् २७९ विद्ययैव-श्रुतनिरपेक्ष केपलं ज्ञानेनैव 'परिमोक्ख' परिमोक्षम्-सर्वकर्मक्षयरूपं मोक्षम् 'आहंसु आहुः-कथयन्ति किं श्रुतपठनेनेति । परन्तु नैतत्कथनम् अक्रियावादिनां समीचीनम् यतः कुत्रचिद् विपर्यासे जाते सर्वथा तस्य स्यागो न श्रेयसे भवति । कि मृगतृष्णायां जलज्ञानं यदि विपर्येति, तदा-तावता दृष्टान्तेन कूपसरोवरादौ जलस्याऽसद्भावो भवति किम् ? नैव भवतीति । यदि-चक्षुश्ययार्थज्ञानमुत्पादय तीति कृत्वा नहि कश्चिच्चक्षुरेव तावतोत्पाटयति । कुत्रचित् व्यापारे लाभाभावे किं सर्वत्र व्यापारः परित्यज्यते ?। किञ्चिनिमित्तं सत्यं भवति कस्यचिन्नैमित्ति. कस्य किश्चिदसत्यपि क्वचित्, तावता तज्ज्ञानमेवाऽसत्यमिति कृत्वा दृष्ट्वा च' कहते हैं। परन्तु अक्रियावादियों का यह कथन समीचीन नहीं है। एक जगह कहीं विपर्यास होने से सर्वथा उसका त्याग कर देना- कल्याण
कारी नहीं है। मृगतृष्णा में जल का ज्ञान होना विपरीत ज्ञान है तो ___ क्या इस दृष्टान्त से कूप और सरोवर आदि में होने वाला जलज्ञान
भी विपरीत हो जाएगा ? वहां भी जल का अभाव हो जाएगा ? ऐसा नहीं होता। किसी समय किसी के नेत्र ने यदि विपरीत ज्ञान उत्पन्न कर दिया तो क्या वह अपने नेत्र को ही उखाड़ कर फेंक देता है ? कभी व्यापार में लाभ न हुआ तो क्या व्यापार करना हो त्याग कर दिया जाता है ? कोई निमित्त सत्य होता है और किसी नैमित्तिक का कोई निमित्त कहीं असत्य भी हो जाता है तो इतने मात्र से उस ज्ञान को सर्वत्र असत्य मान कर विद्या का अध्ययन करने वाले विद्या का
પરંતુ અક્રિયાવાદિનું આ કથન બરાબર નથી. એક જ એ ક્યાંક વિપર્યાસ હોવાથી સર્વથા તેને ત્યાગ કરો કલ્યાણકારક નથી. મૃગતૃષ્ણામાં પાણીનું જ્ઞાન થવું તે વિપરીત જ્ઞાન છે. તે શું આ દષ્ટાતથી કૃ અને સરોવર વિગેરેમાં થવાવાળું પાણી સંબંધી જ્ઞાન પણ વિપરીત થઈ જશે ? ત્યાં પણ પાણિને અભાવ થઈ જશે ? તેમ થતું નથી કેઈ વખતે કેઇના નેત્રે જે વિપરીત જ્ઞાન ઉત્પન્ન કરી દીધું હોય તે શું તે પિતાના નેત્રને જ ઉખાડીને ફેંકી દે છે? કદાચ વ્યાપારમાં લાભ ન થયો હોય તે શું વ્યાપાર કરવાને જ ત્યાગ કરી દેવાય છે કે નિમિત્ત સત્ય હોય છે, અને કે નૈમિત્તિકનું કેઈ નિમિત્ત કયાંક અસત્ય પણ થઈ જાય છે. તે એટલા માત્રથી તે જ્ઞાનને બધેજ અસત્ય માનીને વિદ્યાને અભ્યાસ કરવાવાળા વિદ્યાને ત્યાગ