Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
- सूर्कताको १००
तस्मादेकस्यामेव स्त्रियां पश्चानामपि रूपरसगन्धस्पर्शशब्दानां समावेश. सत्वात् स्त्रीषु सर्वथा सर्वदा साधुमि जिसे न्द्रियै र्भाव्यम् । यदा-एकैकस्यापि विषयस्य वन्धनकारित्वम्, का कथा पुनः पञ्चभिरपि कुत्सितेन्द्रियपटले पश्चापि विषयान् सस्नेहं परिसेवमानानाम् उक्तश्च
'कुरङ्गमातङ्गपतगभृङ्ग, मीना इतः पञ्चभिरेव पश्च ।
एकः प्रमादी स कथं न हन्यते, यः सेवते पञ्चभिरेव पञ्च । तथा-'सबओ विप्पमुक्के' सर्वतः सवाह्याऽभ्यन्तररूपेण विषमुक्तः-विशे. पेण सर्वसंगरहितः सर्वतो विपमुक्तः-निष्किश्चना सन्ः 'मुणी चरे' मुनिर्मनन
इस प्रकार एक स्त्री में ही रूप रस गंध स्पर्श एवं शब्दों-पाचों विषयों का समावेश होने से साधुओं को उसके विषय में सर्वथा
और सर्वदा जितेन्द्रिय होना चाहिए । जय एक एक विषय भी बन्धनकारक होता है तो पांचों इन्द्रियों से पांचों विषयो पो रागपूर्वक सेवन करने वालों की क्या गति होगी ? कहाभी है-'कुरङ्गमातंगपतङ्गभृङ्ग' इत्यादि। ___ 'हिरन, हाथी, पतंग, भौरा एवं मीन (मच्छी) यह पांच प्रकार के जीव पांच इन्द्रियों के अर्थात् एक एक इन्द्रिय के वश में होकर मारा जाता है तो पाँचों इन्द्रियों से पांचों विषयों का सेवन करने वाला एक ही प्रमादी पुरुष कैसे न मारा जाएगा?' __ अर्थात् हिरन सिर्फ अंडेन्द्रिय के, वशीभूत होकर हाथी सिर्फ
આ રીતે એક સ્ત્રીમાંજ રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ આ પાંચે વિષયેનો સમાવેશ થઈ જવાથી સાધુઓએ તેના સંબંધમાં સર્વ પ્રકારથી હમેશાં જીતેન્દ્રિય બનવું જોઈએ.
જ્યારે એક એક વિષય પણ બન્શન કરાવવાવાળા હોય છે, તે પછી પાંચ ઇન્દ્રિથી પાંચ પ્રકારના વિષચને રાગપૂર્વક સેવન કરવાવાળાની શું शति १ युं ५५ छ ?-'कुरगमातगपतगभृग' त्याहि २९] डाथा, પતંગ, ભમરા અને માછલાં આ બધા એક એક ઈદ્રિયના ધર્મને વશ થઈને મરાઈ જાય છે. તે પછી પાંચે ઈન્દ્રિયથી પચે વિષયોનું સેવન કરવાવાળે એ પ્રમાદી પુરૂષ કેમ માર્યો નહિ જાય?
અર્થાત હરણ કેવળ શ્રોત્ર ઈન્દ્રિય (કાન)ને વશ થઈને, હાથી કેવળ સ્પર્શ ઇન્દ્રિયને વશ થઈને, પતંગ કેવળ ચક્ષુ-આંખને વશ થઈને, ભમરે ઘાણ