Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थवोधिनी टीका प्र. श्रु. अ. १० समाधिस्वरूपनिरूपणम् १२१ माहारादिकं निकामयतोऽभिलपतः पार्श्वस्थादींश्च न संस्तुयात्-नानुमोदयेत् तैः सह संस्तव-परिचयमपि न कुर्यात् (अणुवेहयाणे उरालं धुणे) अनुप्रेक्षमाणः कर्मनिर्जराम् औदारिकदेहं तपमा धुनीयात्-कृशं कुर्यात् (अणवेक्खमाणे सोयं चिच्चा) अनपेक्षमाणः शरीरं तज्जनितं. शोकं त्यक्त्वा-परित्यज्य संयमं पालयेत् ।।११।।
टीका-'आहाकडं' आधाकृतम्-साधुनिमित्तं कृतमाहारपानीयादिक माधाकृतम् , एवमौदेशिकाधाकर्मकृतमाहारपानीयादिकम् । 'ण णिकामएज्जा' न निकामयेत्-नैव कथमपि अभिलषेत् । तथा-'णिकामयंते'. निकामयतश्च - ण संथवेज्जा' न संग्तूयात्-नानुमोदयेत् । य आधार्मिकमाहारादिकं सेवते, तेन सह आदानप्रदान · वार्तालाप सहवासादिकं च न कुर्यात् । किश्च-'उरालं'
औदारिक शरीरम्, तपस्यादिमिः 'धुणे धुनीयात्-कृशतरं कुर्यात् । अथवा- अन्वयार्थ--साधु के निमित्त बनाये गये आहार आदि ग्रहण करने की शंका भी न करे। जो ऐसे आहारादि की वांछा करता हो उसके
साथ संस्तव-परिचय 'न रक्खे । कर्मनिर्जराफा विचार करता हुआ __ औदारिक शरीर को तप से कृश करें। शरीर'' की परवाह न करता
हुआ शोक को त्याग कर संयम का पालन करे ।। ११॥ .. टीकार्थ--आधाकृत अर्थात् साधु के लिए बनाये गये आहार पानी
आदि की किसी भी प्रकार अभिलाषा न करे और जो आधाकृत की ... अभिलाषा करता है, या उसे ग्रहण करता है। उसके साथ आदान प्रदान, . वार्तालाप या सहवास आदि संबंध न रक्खे । औदारिक शरीर को ' तपस्या से अत्यन्त कृश कर दे । अथवा उराल अर्थात अनेक पूर्वभवों में संचित कर्म, उन्हें मोक्ष प्राप्त करने के लिए उन कर्मों को दूर करे।
અન્વયાર્થ–સાધુના નિમિત્તે બનાવવામાં આવેલ આહાર વિગેરે ગ્રહણ કરવાની ઈછા પણ ન કરે. જેઓ એવા આહાર વિગેરેની ઈરછા કરતા હોય તેમની સાથે સંસ્તવ-અર્થાત્ પરિચય પણ રાખે નહી' કમ નિજારાને વિચાર કરતા થકા દારિક શરીરને તપથી કૃશ કરે શરીરની પરવા કર્યા વિના શોકનો ત્યાગ કરીને સંયમનું પાલન કરે છે ૧૧
ટીકાઈ–-આધાકર્મ- સાધુના નિમત્ત બનાવવા માં આવેલ આહાર પાણી વિગેરેની કોઈ પણ પ્રકારની ઈચ્છા ન કરવી. અને જે આધાકર્મ આહારની ઈચ્છા રાખે છે, અથવા તેને ગ્રહણ કરે છે તેની સાથે આદાન પ્રદાન વાર્તાલાપ અથવા સહવાસને સંબધ ન રાખ દારિક શરીરને તપસ્યાથી અત્યંત કૃશ-દુર્બલ કરી દેવું. અર્થાત્ ઉરાલ એટલે કે અનેક પૂર્વભવમા સંચિત કરેલ કર્મ, મેક્ષ પ્રાપ્ત કરવા માટે તે કમેને દૂર કરવા તપ
सु० १६