Book Title: Sutrakrutanga Sutram Part 03
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०२
सूत्रकृताचे ____टीका-'ते दुइओ वि' ते-साधवः द्विधाऽपि-विधिनिषेधवाक्यरूपमुभयमपि 'ण भासंति' न भापन्ते, 'अस्थि वा' अस्ति या पुण्यम्, 'नत्थि वा नास्ति वा पुण्यमिति न भापते ते साधवः, 'पुणो' पुनश्च तथाविधोभयमकारकमाषणे 'रयस्स' रजसः-पापस्न 'आय' आयम्-आगमन कारणम् 'हेचा' हित्वा-अपनीय 'ते' ते-अनवद्यभाषणकारी महापुरुषाः 'निव्याणं' मोक्षम्-निरतिशयमुखात्मकमशेषकर्मक्षयरूपम् 'पाउणति' प्राप्नुवन्तीति ॥२१॥ मूलम्-निवाणं परमं बुद्धा, णखत्ताणं व चंदिमा।
तम्हा सया जए दंते, निवाण संधैए मुंगी ॥२२॥ छाया-निर्वाणं परमं बुद्धाः, नक्षत्रेविव चन्द्रमाः।
तस्मात्सदा यतो दान्तो, निर्वाणं साधयेन्मुनिः ।।२२।। है, यह दोनों बाते नहीं कहते। वे कर्म के आश्रव को त्याग कर मौन धारण करके-मोक्ष प्राप्त करते हैं ॥२१॥
टीकार्थ-दान की विधि रूप या निषेध रूप यह दोनों पाते साधु नहीं कहते हैं। साधु 'पुण्य है' अगर 'पुण्य नहीं है' ऐसा न कहे हिंसा जनित दान का विधान करने में एवं निषेध करने में भी दोष लगता है। मतएव उसे दोनों में से एक बात भी नहीं करनी चाहिए। दरदर्शी साधु को ऐसे अवसर पर मौन काही आश्रय लेना चाहिए।
इस प्रकार दोनों प्रकार से नहीं बोलने पर पाप के कारण का त्याग कर महापुरुष निर्वाण को अर्थात् सर्वोत्तम सुखमय और समस्त कर्मों के क्षयस्वरूप मोक्ष को प्राप्त करते हैं।२१।। ‘એ બને વાત કહેવી ન જોઈએ. તેઓ કર્મના આસ્રવ ત્યાગ કરીને માન
ધારણ કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે. ઘરના ' ટીકાથ-દાનની વિધિ રૂ૫ અથવા નિષેધ રૂપ એ રીતે બન્ને પ્રકારની જાતે સાધુ કહેતા નથી. તેઓ “પુણ્ય છે અથવા પુરય થતું નથી તેમ ન કહે હિંસાથી થનાર દાનનું વિધાન કરવાથી અને નિષેધ કરવાથી પણ જેવું લાગે છે. તેથી જ તેમણે મને પૈકી એક પણ વાત કહેવી ન જોઈએ. દ્વાદશી" સાધુએ એવા અવસરે મૌનને જ આશ્રય લેવા જોઈએ.
આ રીતે બને તરફ બલવાથી પાપના કારણને ત્યાગ કરીને મહા પુરૂષ નિવણને અર્થાત્ સર્વોત્તમ સુખમય અને સઘળા કર્મોનો ક્ષય સ્વરૂપ મણને પ્રાપ્ત કરે છે. મારા